________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંત મહાસમાજ અથવા જેન કેન્ફરન્સ, પ૦ Courses
Muses 5. ગ્ર લખાએલા છે. તેવા ગ્રંથોનું અધ્યયન થવું તે રહ્યું પણ તેઓનું દર્શન પણ ઘણું મુશ્કેલ થઈ પડયું છે એ ઘણું જ અકસની વાત છે. આચાર્યોએ પડતો કાળ જોઈને કેટલેક સ્થાનકે - હોટા ભંડાર સ્થાપી સર્વ ગ્રંથની શુદ્ધ પ્રતોને તાડપત્ર ઉપર લખાવી સંગ્રહ કરાવ્યું છે. આવા મહેતા ભંડારો પણ આપણે પ્રમાદથી નજરે દેખાતા નથી. અને હવે જે ચેડા ગ્રંથે આપણી પાસે છે તેને માટે મહા પ્રયાસ કરવાની જરૂર છે હજુ પણ જે ગ્રંથે છે તે દેશકાળ પ્રમાણે ઘણું છે અને તેઓની જાળવણી માટે બહુ સારી મહેનત લેવાની જરૂર છે. તેમજ તેવા ગ્રંથને પ્રસિદ્ધિમાં લાવવાની આવશ્યકતા છે અને તેથી કરીને આપણી હયાતી ખાતર—આપણું નામનીશાન રહેવા ખાતર પણ આ પ્રાચીન ગ્રં
ને ઉદ્ધાર કરવાની બહુજ જરૂર છે—એને માટે જેટલું કહેવામાં આવે તેટલું થોડું છે અને આ સવાલ વધારે અગત્યને હેવાથી આપના ઉપર વારંવાર ઠસાવાની જરૂર રહે છે. બંધુઓ, આ બાબતમાં પ્રમાદ કરીશું તે ભવિષ્યમાં મહેટી નુકશાની થશે માટે જેમ બને તેમ જલદી પ્રયાસ કરી આપણા ગ્રંથને બચાવ સત્વર છે જોઈએ.
જૈનશાસનમાં અચળ કીર્તિ સ્થાપી સકળ દુનીયાને આશ્ચર્યમાં ગરકાવ કરનાર અને અનર્ગળ દોલતને એક સાથે ખરચનાર સંપ્રતિ, કુમારપાળ વગેરે મહારાજાઓ આબુ પર્વતને દૂનીયાની અજાયબીનું સ્થળ બનાવનાર વીમળશાહ તેમજ વ
સ્તુપાળ તેજપાળ વગેરે મંત્રીશ્વર–રાણકપુરમાં ઉંચા પ્રકારની કારીગીરીને નમુનાદાર નમુને જનાર ધનાશા અને શત્રુંજય
For Private And Personal Use Only