Book Title: Atmanand Prakash Pustak 001 Ank 03 Author(s): Atmaramji Jain Pustakalay Vyavasthapak Sabha Bhavnagar Publisher: Atmaramji Jain Pustakalay Vyavasthapak Sabha Bhavnagar View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૪ આત્માન દ પ્રકાશ, બંધુઓ, જેમ એક મોટા દુધના જથામાંથી સાર રૂપે માખણથી કાઢવામાં આવે છે. તે મુજબ આખા હીંદુસ્તાનની આપણું જૈન વસ્તીમાંથી જુદા જુદા શહેર અને ગામમાંથી આપ સરવે ચું ટાઇને આવ્યા છે તે ખરું જોતાં અહીં બિરાજેલા સંખ્યાબંધ પ્રતિનિધિઓ જેનેનાં પંદર લાખ માણસની વસ્તીનાં પ્ર તિનિધિ તરીકે છે. સીત્તેર વર્ષની ઉંમરને તદને હું થે છું તે સમયે આટલા મોટા સમુદાયને સત્કાર કરવાને જે અમુલ્ય લાભ મળે છે તે એ છે કે મારી આખી જીંદગીમાં એક મોટામાં મેહોટું માન મળેલું હું સમજું છું. રાજ દરબારમાં મેહે સત્કાર મળે, ઇલકાબ અને ચાંદે મળે, સારું ધન અને વિભવ મળે, એ આજના સમયમાં એક મહટ લાભ અને આનંદનો વિષય સમજ. વામાં આવે છે; જ્યારે આ પચરંગી પાઘડી, ફેંટા, કચ્છી, પં જબી, મારવાડી, દક્ષણ, અને ગુજરાતી પહેરીને બીરાજેલા, એક ધર્મ પાળનારા, આટલા મેહેટા સમુદાયને આવકાર આપવાની સાથે તેનો તેલ કરવામાં આવે છે ત્યારે આ આનંદ દઈ દૈવીકા નજરે આવે છે અને હજાર ઘણે વધી જાય છે. લાખો અને કરોડ પતિએ થઈ ગયા અને ચાલ્યા જ્યા પણ તે ધનવડે જેઓએ ધર્મ સેવાનાં મેહટાં કાર્યો કર્યા છે તેઓનાં નામ આજે પણ ગવાય છે. શ્રી સંઘને પચીસમા તિર્થંકર કહેવામાં આવે છે, જેને શ્રી સંઘને શ્રી અરીહંત જેવા સમર્થ પણ “નમો નિશ્ચમ" કહી નમે છે તેવા સંઘને દર્શન કરવાને અને તેમની ભક્તિ કરવાને વખત ઘેર બેઠે ગંગા આવ્યાં છે અને એ વડે મેહે પૂન્ય 3 For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28