Book Title: Atmagyan ane Sadhnapath
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation Mumbai

View full book text
Previous | Next

Page 353
________________ શ્રેયાથીને એક અમૂલું સૂચન કોઈપણ આધ્યાત્મિક ગ્રંથનો અભ્યાસ જો મૌક્ષની કામનાથી કરવો હોય તો એક જ ગ્રંથનું વારંવાર આવર્તન આવશ્યક છે. આવર્તનથી વાચકની સમજ સ્પષ્ટ અને સુરેખ બને છે. લેખકનું ધ્યેય બ્દયંગમ બને છે, વળી, સમજણ પ્રગટતાં ખોટા પ્રશ્નો નિવૃત્ત થાય છે, વાસના ક્ષીણ થવા લાગે છે અને મનમાં શાંતિ અને સ્વસ્થતા પ્રગટે છે. એનાથી ઊલટું, અનેક જાતના સિદ્ધાંતોવાળા ગ્રંથો વાંચવાથી અને અનેક જાતની માહિતી ભેગી કર્યા કરવાથી ઘણીવાર શંકા અને ગેરસમજૂતી પ્રગટે છે. માટે આવું વાચન શાંત ચિત્તે કરવું. વાર્તાના પુસ્તકની જેમ સળંગ વાચન આવા ગ્રંથોનું કરાય નહિ, વાંચીને મનન-ચિતન કરવું આવશ્યક છે. મનનથી જે ન સમજાયું હોય તે સમજાઈ જાય છે અને સમજાયું હોય તે વ્યવસ્થિત અને દેઢ થાય છે. – સ્વામી શ્રી ચિદાનંદજી સરસ્વતી A few books, well studied and thoroughly digested, nourish the understanding more than hundreds but gargled in the mouth, as ordinary students use. - F. Osborne Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379