Book Title: Atmagyan ane Sadhnapath
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation Mumbai

View full book text
Previous | Next

Page 378
________________ મુનિશ્રી હાલ વલસાડ-બોધિ, જવાહર સોસાયટી, હાલર રોડ, આવાંબાઈ હાઇસ્કૂલની સામેની ક્રૉસ લેન – માં બિરાજે છે. યુનિશ્રીના વિહાર | નિવાસવિષયક માહિતી માટે સંપર્ક : 5) સુરેન્દ્રભાઈ / ઇન્દિરાબેન શાહ ફોન ઘર – ૩૧૪૬ વલસાડ રસિકભાઈ મંજુબેન શાહ ૨૪૩૮ વિનુભાઈ કોકિલાબેન શાહ ૪૪ ૩૭૭૧ અમદાવાદ હર્ષદભાઈ જયાબેન શાહ ” ૮૬ ૬૪૯૪ ” રતિલાલભાઈ ચંચળબેન સાવલા - ૮૨૨ પ૨૩૮ મુંબઈ મહેન્દ્રભાઈ | વિમળાબેન શાહ ” ૬૧૪ ૮૫૬૬ ” નેમજીભાઈ ગાલા ઑફિસ ૬૮૦ ૨૩૪૧ ૬૮૦ ૦૬૯૬ ” બહારગામથી મુનિશ્રીનાં દર્શન સત્સંગ અર્થે જનારાં દર્શનાર્થીઓ જિજ્ઞાસુઓ એ વાતની નોંધ લે કે દર મહિનાની એકથી બાર તારીખ દરમ્યાન તેઓશ્રી બહુધા કોઈ સાથે વાર્તાલાપ કરતા નથી, તે પછીના દિવસોએ પણ તેઓશ્રી સવારે દશ થી બપોરના બાર સુધીમાં જ યથાવકાશ મળી શકશે એમ સમજીને ત્યાંનો પોતાનો કાર્યક્રમ ગોઠવવો; જેથી, પોતાને નિરાશ થવું ન પડે તેમજ મહારાજશ્રીના નિત્યક્રમમાં વિક્ષેપ અલ્પ રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 376 377 378 379