Book Title: Atmagyan ane Sadhnapath
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation Mumbai

View full book text
Previous | Next

Page 375
________________ અર્ચિત-ચિંતામણિ નવકાર* મુનિશ્રીના જાતઅનુભવની નોંધયુક્ત પરિશિષ્ટ સહિત પાંચમી સંવર્ધિત આવૃત્તિ : પૃષ્ઠ ૬૮ : કિંમત ત્રણ રૂપિયા શ્રી નવકાર મહામંત્રના અર્ચિત્ય પ્રભાવની પ્રતીતિ કરાવતું વર્તમાન કાળનું એક જવલંત ઉદાહરણ ટાંકી, નવકારની સફળ સાધનાનાં મહત્ત્વનાં અંગો વિષે મુનિશ્રીએ આપેલું અનોખું માર્ગદર્શન. ✩ કથાપ્રસંગ તો સુંદર છે જ, પણ મહારાજશ્રીએ કરેલ સમાલોચના – વિશ્લેષણ ઘણું જ સુંદર, અભ્યાસપૂર્ણ અને જીવન જીવવામાં ઉપકારક થઈ પડે તેવું છે. અમદાવાદ – ૭ કેવળ અંધશ્રદ્ધા કે ચમત્કારની દૃષ્ટિએ નહિ પણ, નવકાર-સાધનાની સાચી પ્રક્રિયા, જે અહીં રજૂ કરવામાં આવી છે એથી, આવાં પુસ્તકોની અપેક્ષાએ આ નાનકડી પુસ્તિકાએ પોતાનું વૈશિષ્ટય રજૂ કર્યું છે અને તે સાચી જીવનદૃષ્ટિ આપે છે. માંડલ - શાંતિલાલ મગનલાલ સાઠંબાર - – રતિલાલ મફાભાઈ શાહ ...मुनि श्री अमरेन्द्रविजयजी की रचना 'अचित चितामणि नवकार' एक अत्यन्त तेजस्वी, प्रेरक और पठनीय कृति है। - अगरचन्दजी नाहटा ' णमोकार मन्त्रसाहित्य : एक अनुशीलन, ‘તીર્થંકર’, વિસમ્બર, ૧૮૦ 'अचित चिंतामणि नवकार' अद्भुत है। सरल भाषा, सुबोध रूपक, सजीव उपमाएँ, तथा सर्वोपरी जीवन्त अनुभव पाठक को वह सब देते हैं, जो उसके लिए कल्पनातीत है। ... हिन्दी में इसका आना जरुरी है। उपकारक है। અંગ્રેજી અનુવાદ : Cancer Dissolved by Divine Grace Jain Education International For Private & Personal Use Only - डा. नेमीचन्द जैन संपादक : 'तीर्थंकर, मासिक www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379