Book Title: Atma Tattva Darshan Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. શ્રીમદ્ બુદ્ધિસાગર ગ્રન્થમાળાના ૨૧-મિકાનમાં મણકા તરીકે આત્મતત્ત્વ દર્શન તરીકે આ પુસ્તક બહાર પડે છે તેમાંથી મધ્યસ્થભાવે સત્ય ગ્રહવા પ્રયત્ન કરી જોઈએ. આ લઘુ પુસ્તકમાં સત્ય ઉહાપોહ કરવામાં આવ્યું છે, વાચકને તેમાંથી ઘણું ગ્રહણ કરવાનું મળી શકે તેમ છે. આત્મજ્ઞાન પ્રદર્શક જે જે પુસ્તક બહાર પડે છે તેથી જનસમાજને ઘણું લાભ થાય છે માટે અધ્યાત્મ જ્ઞાનવર્ધક બંધુઓએ તથા બેનેએ પુસ્તકો છપાવવામાં સહાય કરવી જોઈએ એજ તેમનું ખરું કર્તવ્ય છે. સાણંદની શ્રાવિકા ખાઈ શકરીએ સાદવજી લાભશ્રી પાસે દીક્ષા લીધી તે વખતે તેણુએ અ, જ્ઞા. પ્ર. મં. પુસ્તક છપાવવા ખાતે રૂ. ૧૦) આપ્યા. સં. ૧૯૭૪ અષાડ સુદિ બીજે તેણે સાણંદમાં મહાત્સવ પૂર્વક દીક્ષા લીધી, મુનિ દેવેન્દ્ર સાગરજીએ શકરીને દીશા આપી તેણુનું સુનન્દાશ્રી નામ આપ્યું અને વિવેક શ્રીની શિષ્યા તરીકે દીક્ષા આપી. તેમની સહાયથી આ પુરતક છપાઈ બહાર પડે છે માટે તેમને ધન્યવાદ આપવામાં આવે છે. મુંબાઈ, ચંપાગલી ) વિ. સં. ૧૯૭૪. વી. સં. ૨૪૪૪} અધ્યાત્મજ્ઞાન પ્રસારક અડધી અષાડ સુદિ ૧૫. 0 For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 113