________________
૯ અનિવૃત્તિ બાદર સપરાય–ચારિત્ર મોહનીયની
(સંજવલન લેભ સિવાય) સર્વ પ્રકૃતિને અહીં ,
ઉપશમ અથવા ક્ષય થાય છે. ૧૦ સૂક્ષ્મ સં૫રાય–સંજવલન લેભને અહીં ઉપશમ
અથવા ક્ષય થાય છે ૧૧ ઉપશાંત મેહ–ચારિત્ર મેહનયની સર્વ પ્રકૃતિઓ
અહીં ઉપશાંત હોય છે. આ ગુણસ્થાનકથી નિયમ
જીવ પાછો પડે છે. ૧૨ ક્ષીણ મેહ–હનીયની સર્વ પ્રકૃતિએ અહીં ક્ષય થાય
છે. અંતમુહૂર્ત રહી શેષ ત્રણ ઘાતી કર્મને ક્ષય
કરી આગળ વધે છે. ૧૩ સોગી_કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત ચારિત્ર,
અનંત વીર્ય આ ચાર આત્મગુણ અહીં પ્રગટ
થાય છે. પૂર્વના ત્રીજા ભવે જેમણે તીર્થકર નામ કર્મ નિકાચિત કર્યું છે, તેઓ સમવસરણમાં બિરાજી ચતુર્વિધ સંઘની સ્થાપના રૂપ તીર્થની સ્થાપના કરી સંસારના જીને મેક્ષને મહામાર્ગ બતાવે છે. આયુષ્ય વિના બાકીના ત્રણ (નામ-ગોત્ર-વેદનીય) અઘાતી કર્મની સ્થિતિ જેમને વધારે હોય તે કેવલી ભગવંતે કેવલી સમુઘાત કરે છે. છેલ્લા અંતર્મુદ્દતે બાદર-સૂમ યેગને નિરોધ કરી અગી ૧૪માં ગુણસ્થાને જાય છે. ૧૪ અગી કેવલી–મેરૂ જેવી નિષ્કપ અવસ્થામાં રહેલા
આત્મા ૫ હસ્વ સ્વર (અ–ઈ–ઉ–ત્રા-) પ્રમાણ કાળ રહી અઘાતી ચારે કર્મને ક્ષય કરી નિર્વાણ પદને પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org