Book Title: Arhat Tattva Darshan
Author(s): Chidanandsuri
Publisher: Ratilal Chotalal Zaveri Surat

View full book text
Previous | Next

Page 193
________________ તેલનાં પાંચ નીવિયાતાં ૧. તિલક્કી–તલ તથા ગેળ ખાંડી એકરસ બનાવે તે. ૨. નિર્ભજન-પકવાન્ન તળ્યા બાદ વધેલું બળેલું તેલ. ૩. પકવ તેલ–ઔષધિઓ નાખીને પકાવેલું તેલ ૪. પકવૌષધિતરિત–ઔષધિઓ નાખીને પકવાતા તેલની તરી. ૫. તિલ મલી–ઉકાળેલા તેલની કિષ્ક્રિ-મેલ. ગેળનાં પાંચ નીવિયાતાં ૧. સાકર–જે કાંકરા સરખી હોય છે તે ૨, ગુલપાનક–ગેળનું પાણી જે પૂડા સાથે ખવાય છે તે. ૩. પાય (પાકો ગેળ)–ખાજા ઉપર લેપ (ગેળની ચાસણી ૪. ખાંડ–સર્વ પ્રકારની ખાંડ ૫. અધકથિત ઈશ્નરસ-અર્ધ ઉકાળેલું શેરડીને રસ. પકવાન (કડાહ) વિગઈના નીવિયાતાં ૧. દ્વિતીયાપૂ૫–તવીમાં સંપૂર્ણ સમાય એ પૂડલે તળીને એજ ઘી-તેલમાં તળાયેલ બીજા પુડલા, પુરી. ૨. તસ્નેહ ચતુર્થાદિ ઘાણ-૩ ઘાણ તળ્યા બાદ પુરીઓ. ૩. ગુડ ધાણી–ગળને પાયે કરીને મેળવેલા પાણીના લાડુ ૪. જલ લાપસી–તળ્યા બાદ વધેલું ઘી કાઢી લીધા પછી ઘઉંને ભરડે શેકી, ગોળનું પાણી રેડી બનાવેલ શીરે કે લાપસી. ૫. પિતકૃત પૂડલે-તેલનું-ધીનું પિતું દઈને કરવામાં આવે છે. * ગોળને પાય કરી (ગળને ઉકાળીને પાકે ગોળ કરી) તલ ભેળવાય છે. તે તલસાંકળી નીવિયાતામાં કપિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206