Book Title: Arhat Tattva Darshan
Author(s): Chidanandsuri
Publisher: Ratilal Chotalal Zaveri Surat

View full book text
Previous | Next

Page 204
________________ ૧૩ વનસ્પતિ ચોમાસામાં બરાબર સારી રીતે આહાર કરે છે, ઉનાળામાં મધ્યમ રીતે આહાર કરે છે. પછી હેંમત તુમાં તથા વસંત ઋતુમાં આહાર ધીમે ધીમે ઓછો કરે છે. ઉનાળામાં કેટલાક ઝાડે દેખાવમાં સુંદર દેખાય છે. તેનું કારણ એ છે કે ઉષ્ણ નિવાળા જીવો તે વખતે તેમાં ઘણા ઉપન્ન થાય છે. છે પાંચ સ્થાવર ની સંખ્યાની સમજણ છે ઇ ૧ પૃથ્વીકાય–આમળા જેટલી પૃથ્વીમાં જે જીવે છે, તે તું જે કબુતર જેટલા થાય તે લાખ જજનનાં છે જંબુદ્વિપમાં સમાય નહિ. વળી પૃથ્વીકાયના નાસિકાના છિદ્રપ્રમાણ કણીયાને ચક્રવર્તિની દાસી ૨૧ વાર વાટીને ચાળે, તે તોપણ કેટલાક પૃથ્વીકાયના જીને સ્પર્શ પણ ન થવાથી મરતા નથી, એટલે કે પૃથ્વીકાયના એક છે કણીયામાં અસંખ્યાતા જીવે છે. છે. ર અપકાય–પાણીને એક બિંદુમાં જે જીવે છે, તે પ્રત્યેક સરસવ જેટલા થાય તે લાખ જોજનનાં જંબુદ્વિપમાં સમાય નહિં. છે ૩ તેઉકાય–અગ્નિના ચોખા જેટલા કણિયામાં જે જીવે છે, તે ખસખસના દાણા જેવું શરીર બનાવે તે, જંબુદ્વિપમાં સમાય નહિ. ૪ વાઉકાય-વાયુના લીંબડાના પાન જેટલી જગ્યામાં રહેલા છે જે માથાની લીખ જેવું શરીર બનાવે તે આખા જ બુદ્વિપમાં ન સમાય. ૫ સાધારણ વનસપતિ–સેયના અગ્રભાગ ઉપર જે જીવે છે છે તે અનંતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206