Book Title: Arhat Tattva Darshan
Author(s): Chidanandsuri
Publisher: Ratilal Chotalal Zaveri Surat

View full book text
Previous | Next

Page 192
________________ १७९ મજજે મહુશ્મિ સંમિ. નવણીયમિ ઉર્થીએ ! ઉપૂજજંતિ અનંતા, તવના તત્ય જંતુણો ધરા મદિરામાં, મધમાં, માસમાં અને માખણમાં એમાં સરખા વર્ણવાળા (અનેક) અનંત જંતુઓ (ત્રસ જીવે) ઉત્પન્ન થાય છે. (૬) છ ભક્ષ્ય વિગઈના ૩૦ નીવિયાતાં દૂધનાં પાંચ નીવિયાતાં ૧. પયસાડી-દ્રાક્ષ સહિત રાધેલું દૂધ. (બાસુદી) ૨. ક્ષીર (ખીર)–ઘણા ચેખા સહિત રાંધેલું દૂધ. ૩. પિયા–અ૫ તલ સહિત રાંધેલું દૂધ. ૪. અવલેહિકા–તંદૂલના ચૂર્ણ (લોટ) સહિત સંધેલું દૂધ. ૫. દુગ્ધાટી-કાંજી આદિ ખાટા પદાર્થ સાથે રાંધેલું દૂધ. ઘીનાં પાંચ નીવિયાતાં ૧. નિર્ભજન-તળાઈ રહ્યા બાદ વધેલું બળેલું ઘી ૨. વિસ્પેદન–દહીંની તર અને લેટની બનેલી કુલેર. ૩. પકષધિ તરિત–ઔષધિ નાખીને ઉકાળેલ ઘીની તર, ૪. કિટ્ટી--ઉકળતા ઘી ઉપર જે મેલ તરી આવે છે. પ. પકવ વૃત–આમળાં વિગેરે નાખીને ઉકાળેલું ઘી. દહિંના પાંચ ન વિયાતાં ૧. કરંબ દહિંમાં ભાન મેળવ્યું હોય તે કરંબ. ર. શિખરિણી-દહિંમાં ખાંડ નાંખી વસ્ત્રથી છણેલું. (શીખંડ) ૩. સલવણ-લુગુ નાખીને મળેલું, (હાથથી અડવાળેલું) ૪. ઘેલ–વસ્ત્રથી ગાળેલું દહીં. ૫, લવડા–ઘેલ નાખી બનાવેલાં વડાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206