Book Title: Arhat Tattva Darshan
Author(s): Chidanandsuri
Publisher: Ratilal Chotalal Zaveri Surat

View full book text
Previous | Next

Page 197
________________ १८४ ૬થું સસક ૧ મનથી કરાવું નહિ, અનુદું નહિ ૨ વચનથી ૩ કાયાથી ૪ મન વચનથી ૫ મન કાયાથી ૬ વચન કાયાથી છ મન વચન કાયાથી , ૭ મું સપ્તક ૧ મનથી કરું નહિ, કરાવું નહિ, અનુદું નહિ ૨ વચનથી ૩ કાયાથી ૪ મન-વચનથી . ૫ મનકાયાથી ૬ વચન-કાયાથી , ૭ મન વચન કાયાથી , ભૂતકાળમાં જે આચરણ થયું તેની નિંદા કરું છું. વર્તમાનમાં જે જે અનુચિત હોય તેને રોકું છું. અને ભવિષ્યમાં નહિ કરું એમ ત્રણ કાળના વિષયથી ૧૪૭ ભાંગાથી પચ્ચકખાણ થઈ શકે છે. ઉપર પ્રમાણે ૪૯ ભાંગાને ૩ કાળથી ગુણતાં ૧૪૭ ભાંગા થાય. મોક્ષ માર્ગ જેવા મહાન લાભ માટે અને આત્મધર્મને પ્રગટ કરનાર પચ્ચક્ખાણુનું પરમ આદરપૂર્વક રક્ષણ કરવું. કેમકે વ્યવહારમાં પણ લીધેલી પ્રતિજ્ઞા પાળનાર અતિ વ્યવહાર કુશળ ગણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206