Book Title: Arhat Tattva Darshan
Author(s): Chidanandsuri
Publisher: Ratilal Chotalal Zaveri Surat
View full book text
________________
१६९
અદ્દા પચ્ચકખાણુનાં ૧૦ ભેદ---નવકારસી, પારિસિસાધ પારિસી, પુરિમા-અપાય ( અટ્ટુ), કેએકાસણુ, પએકલઠાણું, આય મિલ, ઉભક્તા, અપવાસ, ચરિમ- (દિવસચિરમ-ભવચિરમ ) અભિગ્રહ, ૧॰વિગઈ.
૧. નવકારસહિય’—સૂર્યોદયથી ૧ મુહૂત ( ૨ ઘડી=૪૮ મિનિટ સુધીનું પૂર્ણ થયે ૩ નવકાર ગણીને પારવું. ( આ પચ્ચકખાણુ સૂર્યદય પહેલા ધારવું-કરવું જોઈ એ. નહિં તે અશુદ્ધ ગણાય. ૨. પારિસી—સવારમાં પુરૂષની પેાતાની છાયા જેટલી થાય, તે એક પહેાર ગણાય છે, માટે સૂર્યોદયથી એક પહેાર સુધી પેરિસી ગણાય છે. સાતપારિસી એ દોઢ પહેારનુ છે. આ સૂચેદિય પહેલાં ધારવા જોઇએ.
૩. પુરિયાધ — દિવસના અડધા ભાગનું – એ પ્રહર સુધીનુંપુરિમતૢ. અને સૂર્યાંયથી ૩ પહેારનું અપાધ (અવઢ્ઢ).
૪. એકાસન—દિવસમાં એક વાર ભાજન ( ઉઠીને પુનઃ ન એસી શકાય, તેમજ બેઠાં બેઠાં પણુ ખસી ન શકાય.) નિશ્ચલ આસનથી કરવું તે. અહિં ભાજન કર્યાં બાદ તિવિહાર ચા ચવિહાર કરવા.
૫. એકસ્થાન (એકલઠાણુ^)—જેમાં જમણેા હાથ અને સુખ એ એ અગાસવાય કોઈ અંગ હાલે નહિ એવું નિશ્ચલ આસનવાળુ એકલઠાણું કહેવાય. અહીં ઉઠતી વખતે ચવિહાર કરવા જોઈએ.
૬. આયંબિલ~~આમાં મુખ્યત્વે વિગઈ અને ખટાશના ત્યાગ હાય છે. એટલે રસ-કસ વિનાના આહાર લેવાના હોય છે. ૭. અભક્તાથ (ઉપવાસ)— આજના સૂર્ય†યથી આવતી
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206