Book Title: Arhat Tattva Darshan
Author(s): Chidanandsuri
Publisher: Ratilal Chotalal Zaveri Surat

View full book text
Previous | Next

Page 187
________________ १७४ પિરિસી પૂર્ણ થઈ એમ જાણી પચ્ચક્ખાણ પારે તે પશ્ચક ખાણુનો ભંગ ન થાય ૬. સવ્વસમાહિત્તિયાગારેણું – વેદનાથી પીડા પામતા પુરૂષને આ ધ્યાન અને રૌદ્રધ્યાન થવા સંભવ છે અને તે દુર્ગાનથી તે જીવ દુર્ગતિમાં જાય છે. જેથી તેવું દુષ્યને થતું અટકાવવા ઔષધાદિના કારણે પચ્ચને કાળ પૂર્ણ થયા પહેલા પચ્ચ પાળે તો પચ્ચ.નો ભંગ ન થાય. અથવા તેવી પીડા પામતા સાધુ યા ધર્મ આત્માઓનું ઔષધ કરવા જનાર વૈદ્ય વિગેરે પણ અપૂર્ણ કાળે પચ્ચ. પારે તે વૈદ્યાદિકને પણ પચ્ચ. ભંગ ન ગણાય આ આગાર સાધુ આદિકને માટે અને વૈદ્યાદિકને માટે પણ છે ૭. મહત્તરાગારેણું–સંઘનું અથવા ચૈત્યનું અથવા પ્લાન મુનિ આદિનું કંઈ મોટું કાર્ય આવી પડ્યું હોય અને તે કાર્ય બીજાથી થઈ શકે તેવું ન હોય તે પ્રસંગે પચ્ચ. પારે તો પચ્ચન ભંગ ન ગણાય. ૮. સાગારીઆગારેણું–એકાશનાદિકમાં મુનિની અપેક્ષાએ કેઈ ગુડસ્થ આવે (સપ-અગ્નિ-જળ-ઘરનું પડવું ઈત્યાદ) અને શ્રાવકની અપેક્ષાએ જેની દૃષ્ટિથી અન્ન પચે નહિ એ મનુષ્ય આવે તે ઉઠીને બીજે સ્થાને જઈ ભેજન કરે તે એકાસનને ભંગ ન ગણાય. ૯. આઉટપસાણું–એકાસનમાં હાથપગ સંકોચતાં તેમજ લાંબા કરતાં ભંગ ન થાય માટે આ આગાર છે. ગુરૂ અભુફણેણું–ગુરૂ મહારાજ પધારે, વડીલ પ્રહણ સાધુ પધારે તે વિનય સાચવવા ઉભા થવા માટે આ આગાર છે. કમુનિ કેઈપણ ગૃહસ્થના દેખતાં ભેજન ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206