Book Title: Arhat Tattva Darshan
Author(s): Chidanandsuri
Publisher: Ratilal Chotalal Zaveri Surat

View full book text
Previous | Next

Page 184
________________ ૩૦ નીવિયાતાને યથાસંભવ ત્યાગ કરે તે નીવિ પચ્ચક્ખાણ કહેવાય. માંસ-મધ-મદિરા અને માખણ એ ૪ અભક્ષ્ય વિગઈનો તે હંમેશને માટે સર્વથા ત્યાગ હે જ જોઇએ. (૨) ચાર પ્રકારની ઉચ્ચાર વિધિ ૧. ઉચ્ચાર વિધિ–ઉગ્ગએ સૂરે નમુક્કારસહિએ પચ્ચક્ખાઈ. ,, ,, -ઉગ્ગએ સૂરે પિરિસિએ (સાઢ પરિસિઅં) પચ્ચક્ખાઈ ૩. , , –સૂરે ઉગ્ગએ પુરિમઠું (અવઠ્ઠ) પચ્ચકખામિ. ૪ ,, ,, -સૂરે ઉગ્ગએ અભત્તવૃં પચ્ચકખામિ. ઉગ્ગએ સૂરે પાઠમાં પચ્ચકખાણે સૂર્યોદય પહેલાં ધારવા-કરવાં. સૂરે ઉગ્ગએ પાઠમાં પચ્ચકખાણે સૂર્યોદય બાદ પણ કરી શકાય. ગુરૂ જ્યારે પચ્ચક્ખાઈ કહે ત્યારે શિષ્ય પચ્ચકખમિ કહે. ,, ,, સિરઈ ,, ,, ,, વોસિરામિ કહે. પચ્ચકખાણ લેવામાં લેનારને ઉપગ જ (ધારેલું પચ્ચકખાણ જ) પ્રમાણ છે. પરંતુ અક્ષરની ભૂલ પ્રમાણ નથી. પચ્ચકૂખાણ જે ધાર્યું હોય તે જ પ્રમાણે ગણાય છે. પચ્ચકખાણમાં આવતા ૫ પ્રકારના ઉચ્ચાર સ્થાનના ૨૧ ભેદ ૧ ઉચ્ચાર સ્થાન-નમુ-પરિસિ સાઢ-પુરિ-અવઠ્ઠ-સંકેત من , વિગઈઆયંબિલ-નિરિવગઈ = ૩ , એગાસણું-બિયાસણું-એકલઠાણું , પાણસના છ આગારનું ઉચ્ચાર સ્થાન = ૧ , દેશાવગાસિક (દિવસ ચરિમ)ઉચ્ચાર સ્થાન= ૧ ૪ , ૫ ,, سه م Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206