SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ १६९ અદ્દા પચ્ચકખાણુનાં ૧૦ ભેદ---નવકારસી, પારિસિસાધ પારિસી, પુરિમા-અપાય ( અટ્ટુ), કેએકાસણુ, પએકલઠાણું, આય મિલ, ઉભક્તા, અપવાસ, ચરિમ- (દિવસચિરમ-ભવચિરમ ) અભિગ્રહ, ૧॰વિગઈ. ૧. નવકારસહિય’—સૂર્યોદયથી ૧ મુહૂત ( ૨ ઘડી=૪૮ મિનિટ સુધીનું પૂર્ણ થયે ૩ નવકાર ગણીને પારવું. ( આ પચ્ચકખાણુ સૂર્યદય પહેલા ધારવું-કરવું જોઈ એ. નહિં તે અશુદ્ધ ગણાય. ૨. પારિસી—સવારમાં પુરૂષની પેાતાની છાયા જેટલી થાય, તે એક પહેાર ગણાય છે, માટે સૂર્યોદયથી એક પહેાર સુધી પેરિસી ગણાય છે. સાતપારિસી એ દોઢ પહેારનુ છે. આ સૂચેદિય પહેલાં ધારવા જોઇએ. ૩. પુરિયાધ — દિવસના અડધા ભાગનું – એ પ્રહર સુધીનુંપુરિમતૢ. અને સૂર્યાંયથી ૩ પહેારનું અપાધ (અવઢ્ઢ). ૪. એકાસન—દિવસમાં એક વાર ભાજન ( ઉઠીને પુનઃ ન એસી શકાય, તેમજ બેઠાં બેઠાં પણુ ખસી ન શકાય.) નિશ્ચલ આસનથી કરવું તે. અહિં ભાજન કર્યાં બાદ તિવિહાર ચા ચવિહાર કરવા. ૫. એકસ્થાન (એકલઠાણુ^)—જેમાં જમણેા હાથ અને સુખ એ એ અગાસવાય કોઈ અંગ હાલે નહિ એવું નિશ્ચલ આસનવાળુ એકલઠાણું કહેવાય. અહીં ઉઠતી વખતે ચવિહાર કરવા જોઈએ. ૬. આયંબિલ~~આમાં મુખ્યત્વે વિગઈ અને ખટાશના ત્યાગ હાય છે. એટલે રસ-કસ વિનાના આહાર લેવાના હોય છે. ૭. અભક્તાથ (ઉપવાસ)— આજના સૂર્ય†યથી આવતી ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy