Book Title: Arhat Tattva Darshan
Author(s): Chidanandsuri
Publisher: Ratilal Chotalal Zaveri Surat

View full book text
Previous | Next

Page 176
________________ ૨૬૩ (૩૦) સથાર પાદ ઘટ્ટન-ગુરૂના સંથારા ઉપકરણ વિગેરેને પગ લગાડો. (૩૧) સંથારાવસ્થાન-ગુરૂના સંથારા વિગેરે ઉપર ઉભા રહેવું. (૩૨) ઉચાસન-ગુરૂના કરતાં ઉંચા આસને બેસવું. (૩૩) સમાસન-ગુરૂના સરખા આસને બેસે તે આશાતના. ઉત્તમ શિન્ચે ગુરૂની આશાતના વર્જવી. આશાતના નહિ કરનાર શિષ્ય ઉપર ગુરૂની પરમકૃપા હોય છે, અને તેથી જ્ઞાનાદિક પ્રાપ્ત સુગમ થાય છે. શ્રાવકને પણ આ આશાતનાઓ યથાયોગ્ય ટાળવી. ગુરૂને પગ લગાડ એ જઘન્ય આશાતના છે પણ ગુરૂની આજ્ઞા ન માનવી, આજ્ઞાથી વિપરીત કરવું. આજ્ઞા સાંભળવી નહિ, કઠેર ભાષણ કરવું. એ ઉત્કૃષ્ટ આશાતનાઓ છે. ( – શ્રાદ્ધવિધિ-વૃત્તિ. ) ( રર ) વિધિ-૨ લઘુપ્રતિકમણું સવાર-સાંજની સવારના પ્રતિક્રમણના નિયમવાળાએ સામગ્રી કે શક્તિના અભાવે કરવાની સવાર-સાંજ બે વિધિસવારે--ઈરિયાવહી-કુસુમિણને કાઉસગ્ગ,ત્યવંદન, મુહપત્તિ બે વાંકણું, રાઈચં આલોઉં. સવ્વસ્સવિ. વાંદણ, ખામણું, વાંદણ, પચ્ચખાણ, ૪ ભવંદન, બે સજઝાયના આદેશ. સાંજના-ઈરિયાવહી, ચિત્યવંદન, મુહપત્તિ. વાંદણા. પચ્ચકખાણ વાંદણ. દેવસિએ આલોઉં, સવસ્સવિ, વાંદણાં, ખામણું, ૪ છોભનંદન, દેવસિઅ પાયચ્છિત્ત, કાઉસગ્ગ, સજઝાયના ૨ આદેશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206