________________
૨૬૩
(૩૦) સથાર પાદ ઘટ્ટન-ગુરૂના સંથારા ઉપકરણ વિગેરેને
પગ લગાડો. (૩૧) સંથારાવસ્થાન-ગુરૂના સંથારા વિગેરે ઉપર
ઉભા રહેવું. (૩૨) ઉચાસન-ગુરૂના કરતાં ઉંચા આસને બેસવું. (૩૩) સમાસન-ગુરૂના સરખા આસને બેસે તે આશાતના.
ઉત્તમ શિન્ચે ગુરૂની આશાતના વર્જવી. આશાતના નહિ કરનાર શિષ્ય ઉપર ગુરૂની પરમકૃપા હોય છે, અને તેથી જ્ઞાનાદિક પ્રાપ્ત સુગમ થાય છે. શ્રાવકને પણ આ આશાતનાઓ યથાયોગ્ય ટાળવી. ગુરૂને પગ લગાડ એ જઘન્ય આશાતના છે પણ ગુરૂની આજ્ઞા ન માનવી, આજ્ઞાથી વિપરીત કરવું. આજ્ઞા સાંભળવી નહિ, કઠેર ભાષણ કરવું. એ ઉત્કૃષ્ટ આશાતનાઓ છે. ( – શ્રાદ્ધવિધિ-વૃત્તિ. ) ( રર ) વિધિ-૨ લઘુપ્રતિકમણું સવાર-સાંજની
સવારના પ્રતિક્રમણના નિયમવાળાએ સામગ્રી કે શક્તિના અભાવે કરવાની સવાર-સાંજ બે વિધિસવારે--ઈરિયાવહી-કુસુમિણને કાઉસગ્ગ,ત્યવંદન, મુહપત્તિ
બે વાંકણું, રાઈચં આલોઉં. સવ્વસ્સવિ. વાંદણ, ખામણું, વાંદણ, પચ્ચખાણ, ૪ ભવંદન, બે
સજઝાયના આદેશ. સાંજના-ઈરિયાવહી, ચિત્યવંદન, મુહપત્તિ. વાંદણા. પચ્ચકખાણ
વાંદણ. દેવસિએ આલોઉં, સવસ્સવિ, વાંદણાં, ખામણું, ૪ છોભનંદન, દેવસિઅ પાયચ્છિત્ત, કાઉસગ્ગ, સજઝાયના ૨ આદેશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org