________________
१३०
મહાવિદેહ ક્ષેત્રની ૧૬ વિજ્યની ૩ર નદીઓને દરેકને ચૌદ ચૌદ હજાર નદીઓને પરિવાર સીતા નદીનો છે. એ જ પ્રમાણે મહાવિદેહની ૧૬ વિજયની ૩૨ નદીઓ દરેકને ચૌદ હજાર નદીઓને પરિવાર રીતે દા નદીઓનો છે. સર્વે નદીઓને કુલ પરિવાર ચૌદ લાખ છપ્પન હજાર છે. ગંગા અને સિંધુને વિસ્તાર મૂલમાં ૬ જન છે. અને છેડે દશ ગુણ દરા જન જેટલા મોટા પ્રવાહવાળી છે. વળી હિમવંત આદિ ક્ષેત્રની નદીઓ બમણુ પહોળા પટવાળી છે. સીતા સીતાદા પ્રારંભમાં ૫૦ જન અને પર્યને પ૦૦ જન પહેલી છે. (અન્તર નદીઓ ૭૮+૧૩=૯૦ છે.)
પર્વ તેનું પ્રમાણ તથા રંગો શિખરી અને ચુલ હિમવંત સે જન ઉંચા સુવર્ણમય છે, રૂકિમ અને મહાહિમવંત બસે જન ઉંચા અને અનુક્રમે ચાંદી ને સુવર્ણમય છે. નિષધ અને નીલવંત ચારસો
જન ઉંચા છે. નિષધ તપનીયમય અને નીલવંત વૈર્ય રત્નમય છે. મેરૂ સિવાયના અઢીદ્વિપના પર્વતે પિતાની ઉંચાઈથી ચોથા ભાગના ભૂમિમાં છે.
શાશ્વત પદાર્થો - જે બૂઢીપમાં ૨ સૂર્ય, ૨ ચંદ્ર–જે ચન્દ્ર-સૂર્ય આજે ઉગે તે બીજે દિવસે ન ઉગતાં ત્રીજે દિવસે ઉગે છે. વળી ૫૬ નક્ષત્ર, ૧૭૬ ગ્રહ અને ૧૩૩૫૦ કેડીકેડી તારા જબૂદ્વીપમાં છે.
જંબુદ્વિીપની જગતી અને ૪ દ્વાર–જંબુદ્વીપને ફરતે કોટ છે, તે મૂળમાં ૧૨ જન પહોળ, ઉપર ૪ યોજન પહેળ, ૮ જન ઉંચે પરિધિ જેટલી લંબાઈવાળે વલયાકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org