________________
જીવ-અધિકાર.
[ પ્રથમ
આકારને કુવે છે. આ કુવાના વૃત્તની પરિધિના સંબંધમાં લોકપ્રકાશના પ્રથમ સર્ગમાં
" परिधिस्तस्य वृत्तस्य, योजनत्रितयं भवेत् ।
एकस्य योजनस्थोन-षष्ठभागेन संयुतम् ॥ ७२ ॥" અર્થાત્ એને પરિધિ (ઘેરા) ૩૨ યોજનથી કંઈક ન્યૂન છે. આ કુવાને ઉત્તરકુરૂના મનુષ્યના મસ્તક ઉપર એકથી સાત દીવસ સુધીમાં ઉગેલા કેશાગ્રોથી ખૂબ ઠાંસી ઠાંસીને ભરો. આ કુવાને આકઠ એ ભરે કે અગ્નિ કેશાગ્રને બાળી શકે નહિ, પવન તેને હરી શકે નહિ, જળ તેને ભીંજવી શકે નહિ અને ચક્રવર્તીનું સૈન્ય એના ઉપર થઈને ચાલ્યું જાય તે કેશા જરા પણ નીચા નમે નહિ, આવી રીતે કેશાગ્રથી ભરેલા આ કુવામાંથી સમયે સમયે એકેક વાળ કાઢ. એમ કરતાં કરતાં જેટલા કાળ પછી આ કુ ખાલી થાય તે કાળને “બાદર-ઉદ્ધારપ૯પમ” કહેવામાં આવે છે. આનું પ્રમાણુ સંખ્યાત સમયે જેટલું છે, કેમકે કેશ પણ સંખ્યાત છે. આવા પામનું સ્વરૂપ વિચારવાનું કંઈ અન્ય પ્રયોજન નથી, પરંતુ એ જ છે કે સૂલમ–ઉદ્ધાર-પલ્યોપમાદિનું સ્વરૂપ ધ્યાનમાં આવે. આના સ્વરૂપ માટે પણ પૂર્વોક્ત કે કામમાં લેવાને છે. ફેર એટલો જ છે કે બાદર-અદ્ધા-પલ્યોપમના પ્રત્યેક સ્વાભાવિક કેશાગ્રના અસત્ કલ્પનાથી અસંખ્યય ખડે કલ્પવા. અત્યન્ત નિર્મળ નેત્રવાળ છદમસ્થ પુરૂષ જે અત્યંત સક્ષમ પદગલને જોઈ શકે તેના અસંખ્યાતમા ભાગે આ ખ છે, પરંતુ સૂક્ષ્મ પનકના જીવની
૬ અંગુલ = ૧ પાદ (પાદનો મધ્ય તલ-પ્રદેશ ). ૨ પાદ = વિતસ્તિ. , વિતસ્તિ = , હાથ. ( ૨ હાથ = , કુક્ષિ. )
૪ હાથ = , ધનુષ્ય. ૨૦૦૦ ધનુષ્ય = , ગાઉં.
૪ ગાઉ = , જન. ૧ જેન દાર્શનિક સાહિત્યનો આ એક ઉત્તમ ખજાનો છે. સાહિત્યના વિશ્વ-કાશ ( Encyclopedia ) તરીકે આને ઓળખાવી શકાય તેમ છે.
૨ જેની ત્રિજ્યા યાને છવા અડધા યોજનની હેય એટલે કે જેનો વ્યાસ કેવિખંભ એક જ. નનો હેય, તેની પરિધિ સામાન્ય રીતે ૩ યોજનની ગણાય છે, જ્યારે સમર્થ ગણિતજ્ઞો એને ગ્રીક અક્ષર ૧ ( પાઈ )થી સૂચવે છે. આને Incommensurable ગણવામાં આવે છે. અર્થાત આ એક એવો અપૂર્ણાંક છે કે જેના અંશ અને છેદ પૂર્ણ કથી દર્શાવી શકાય તેમ નથી.
૩ ક્ષેત્રસમાસની બહ૬ વૃત્તિ તેમજ જમ્બુદ્વીપ-પ્રાપ્તિની વૃત્તિમાં આ પ્રમાણે અભિપ્રાય છે. જ્યારે પ્રવચનની વૃત્તિ તેમજ સંગ્રહણીની બૃહદ્ વૃત્તિમાં સામાન્ય રૂપથી કેશા નિર્દેશ છે; “વીજયસેહર'થી શરૂ થતા ક્ષેત્રવિચારની પજ્ઞ વૃત્તિમાં તે કહ્યું છે કે દેવકુરૂ અને ઉત્તરકુરૂમાં જન્મેલ સાત દિવસના ઘેટાના ઉધાંગુલ પ્રમાણુક રોમના પ્રથમ આઠ ખડ ( ટુકડા ) કરવા. આ પ્રત્યેક ખડના આઠ આઠ ખણ સાત વાર કરવા, એટલે એક રામના 9 = ૨૦૦૭૧૫૨ ખરડો થશે આવા રોમ-ખ૭થી તે કુવાને-પત્યને ભુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org