________________
ઉપર
આસવ-અધિકાર
[ તૃતીય
આ ઉપરથી એ ફલિત થાય છે કે જે ક્રિયા પરિગ્રહને નાશ ન થવા માટે કરાય તે પરિગ્રહિકી” છે. આ ક્રિયા પરિગ્રહના અત્યાગી છને હેય છે એટલે એ પાંચમા ગુણસ્થાનક સુધી હેય છે.
માયામત્યયિક-ક્રિયાનું લક્ષણ–
दाम्भिकवृत्तितया मनोवाक्कायानां प्रवृत्तौ प्रेरकत्वं मायाप्रत्ययिશિયાથા ઢક્ષણમ્ ! (૨૮૩). અથત દાંભિક વૃત્તિ પૂર્વકની માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિને વિષે પ્રેરણારૂપ કિયા તે માયાપ્રત્યયિક-ક્રિયા છે.
મોક્ષના સાધનરૂપ જ્ઞાન, દશનાદિના વિષયમાં ઠગાઈ કરવી તે પણ “માયા-ક્રિયા છે. છળ પ્રપંચથી ઉદ્દભવતી આ ક્રિયાના બે પ્રકારે છે. અંદરથી દુષ્ટ ભાવ હેય, પરંતુ બહારથી શુદ્ધતાને ડાળ કરે એ પ્રમાણે પિતાને ભાવ વિપરીત પણે દેખાડવે તે “આત્મભાવવંચન-માયાપ્રત્યયિકી ક્રિયા ” કહેવાય છે અને એ પ્રથમ પ્રકાર છે. જૂઠી સાક્ષી પૂરવી, બેટે લેખ લખી આપ ઈત્યાદિ ક્રિયા પરભાવવંચન-માયાપ્રત્યચિકી ક્રિયા કહેવાય છે અને એ બીજો પ્રકાર છે. પ્રજ્ઞાપના (સૂ. ૨૮૪)માં આ ક્રિયાને સાતમા ગુણસ્થાનક સુધી જ કહી છે. માયાએહનીય કર્મના ઉદયની અપેક્ષાએ તે એ નવમા ગુણસ્થાનક સુધી સંભવે, પરંતુ અત્ર માયાની પ્રવૃત્તિરૂપ ક્રિયા ગણાવી છે અને એવી પ્રવૃત્તિ તે સાતમા ગુણસ્થાનક સુધી જ સંઘાદિકના કારણને લીધે પ્રજ્ઞાપનામાં કહેલી છે. આઠમા અને નવમા ગુણસ્થાનમાં માયા ઉદયરૂપે હોય, પરંતુ પ્રવૃત્તિરૂપે નહેય.
અપ્રત્યાખ્યાન-ક્રિયાનું લક્ષણ–
चारित्रमोहनीयोदये सति सावद्ययोगादिषु प्रवृत्तिरूपत्वम्प्रत्याયારિયાંયા અક્ષણમ્ (૨૮૪) અર્થાત્ ચારિત્રમેહનીય કમ ઉદયમાં આવતાં સંયમના વિઘાતક સાવદ્ય (પાપમય) આચરણમાં પ્રવૃત્તિ થવી તે “અપ્રત્યાખ્યાન-કિયા” જાણવી. કહેવાની મતલબ એ છે કે હેય વસ્તુઓમાંઅવિરતિમાં પ્રવૃત્ત રહેવું અર્થાત સંયમઘાતી કર્મના પ્રભાવને લઈને પાપ-વ્યાપારથી નિવૃત્ત ન થવું તે આ ક્રિયાનું લક્ષણ છે. એટલે કે આ ક્રિયામાં સંયમઘાતક કષાયાદિના પ્રત્યાખ્યાનને અભાવ છે.
જે પદાર્થના ઉપયોગને જ્યાં સુધી ત્યાગ કરાયો નથી ત્યાં સુધી જે અત્યાગવૃત્તિ સંબંધી કમ પ્રાપ્ત થાય છે તે “અપ્રત્યાખ્યાન-ક્રિયા છે. આના બે પ્રકારે પડે છે–સજીવ પદાર્થોને ત્યાગ ન કરે તે “જીવ-અપ્રત્યાખ્યાનિકી ક્રિયારૂપ પ્રથમ પ્રકાર છે, જ્યારે અજીવ વસ્તુઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org