________________
આસવ-અધિકાર
[ હતી. પરિગ્રહ એ પાપ છે-એ અસંયમને પિષક છે તે સ્ત્રીના સંગમાં પણ પાપ છે જ, કેમકે દુનિયાના બધા બાહા પરિગ્રહમાં મહિલા તે મહાપરિગ્રહરૂપ જ છે. આ સીધો અર્થ ન કરતાં જ્યારે જડ અને વક્ર છ સ્ત્રીસંગ માટેની છૂટ છે એ અર્થ કરવા તૈયાર થયા ત્યારે ચોથું મિથુનવિરમણરૂપ વ્રત ઉમેરી તેમને ચારનાં પાંચ વ્રત કરવા પડ્યાં. ટૂંકમાં અધમ જનેને હાથે ચાથા યમના અને દુરુપયેગ થતું અટકાવવા શ્રી મહાવીર પ્રભુ એ બંધન મજબૂત કર્યું; અર્થાત સમુચિત પરિવર્તન કર્યું એટલે આ કંઈ ઉઠ્ઠ ખલતા નથી જ. આત્મા અસંયમી મટી સંયમી અને એવાં અનેક બંધન કેઈ કરવા માગે એમાં જિનાજ્ઞા બાધિત થતી નથી. તે એ કાર્ય કરનાર ઉચ્છખલ ગણાય જ કેવી રીતે? વિશેષમાં શ્રમણ ભગવાન મહાવીરે જે ચાર યમને બદલે પાંચ મહાવ્રતની પ્રરૂપણા કરી તેવી પ્રરૂપણ ભૂત, વર્તમાન અને ભાવિ કાલની અપેક્ષાએ પણ પ્રથમ અને દ્વિતીય નથી જ કેમકે દરેક અવસર્પિણી ઉત્સર્પિણીમાં પ્રથમ અને ચરમ તીર્થપતિના શાસનમાં પાંચ મહાવતે જ પ્રરૂપાય છે, જ્યારે બાકીના બાવીસ તીર્થ પતિના શાસનમાં ચાર યમને જ નિદેશ કરાય છે. આથી શ્રી પાર્શ્વનાથે પહેલી વાર આમ કર્યું એમ પણ નથી. વળી મહાવિદેહમાં સર્વદા ચાર યમની જ પ્રરૂપણ છે. અજૈન દર્શન અને પાંચ મહાવતે –
શ્રીપતંજલિકૃત ગદર્શનમાં “મહાવ્રત” શબ્દ નજરે પડે છે એટલું જ નહિ પણ તેનું નીચે મુજબનું મનનીય લક્ષણ પણ મળી આવે છે –
જ્ઞાતિરામપારાવાર નામ માત્રતજ | ૨-? ” અર્થાત્ જાતિ, દેશ, કાલ અને સમયથી પ્રતિબદ્ધ એવા ચાને પર એટલે કે જાતિ વગેરે શંખલાથી અપ્રતિબદ્ધ તેમજ સાર્વભૌમ એવા ચમો તે “મહાવ્રત” છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે માછીઓ માછલાંની જ હિંસા કરે છે, નહિ કે અન્યની આવી જે અહિંસા તે જાતિ-અવચ્છિ છે. કેઈ એમ વિચાર રાખે કે તીર્થસ્થલમાં હું હિંસા કરીશ નહિ તે “દેશ-અવચ્છિન્ન” અહિંસા છે. ચતુર્દશી જેવી પુણ્ય તિથિએ હું હિંસા કરીશ નહિ એવી અહિંસા તે “કાલ-અવ
[ પૂર્વે જ્ઞાતુ યરાના સ્વ: |
मध्यमा ऋजुप्रज्ञास्तु तेन धर्मा द्विधा कृतः ॥ पूर्वाणां दुर्षिशोध्यस्तु चरमाणां दुरनुपाल्यः ।।
થો મધ્યમાન તુ સુષિરો ઉતારવા I ] અર્થાત પહેલા તીર્થકરના શિષ્ય ઋજુ અને જડ હોય છે, છેલ્લાના વક અને જડ હોય છે, અને વચલા બાવીસ તીર્થકરોના શિષ્યો ઋજુ અને પ્રશ્ન હોય છે. આથી ચા-યમ અને પંચ મહાવત એમ બે પ્રકારનો ધર્મ કહેવાય છે, કે વસ્તુત: મૈથુનનો પરિયડમાં અંતર્ભાવ થતો હોવાથી ધર્મની ડિવિધતા આગમની દૃષ્ટિએ તે નથી જ. વળી પહેલા અને છેલ્લા તીર્થંકરના રિવ્યોને એમ કહેવામાં આવે કે તત્ત્વથી જ પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ તો તેઓ તે સમજ વાને કે તે પ્રમાણે વર્તાવાને સમર્થ નથી, જ્યારે બાકીના તીર્થકરેના શિષ્યો તે સમજવાને તેમજ વર્તાવા સમર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org