________________
ઉધાસ ]
આત દર્શન દીપિકા.
૯૪૧ અર્થાત પાપ ઉત્પન્ન થાય તે ઉપદેશ આપે છે અથવા અન્ય જન ઉન્માર્ગે દેરાય તેવું સાચું હું પોતે બેલવું કે બીજા પાસે બોલાવવું તે “મિચ્યા-ઉપદેશ” છે.
રહસ્ય-અભ્યાખ્યાનનું લક્ષણ
गुह्यप्रकाशनरूपत्वं, रहस्येनासदध्यारोपणरूपत्वं वा रहस्याभ्याચાનચ રુક્ષમ (૪૬૭) અર્થાત ગુપ્ત વાતને ઉઘાત પાડવી તે અથવા રહસ્યમાં ખેટે આપ મૂકે તે “રહસ્ય-અભ્યાખ્યાન” છે. રાગથી પ્રેરાઈને વિનોદ ખાતર કે દંપતીને કે બીજા સનેહીઓને છૂટા પાડવા તેને પણ આમાં સમાવેશ કરાય છે.
સહસા-અભ્યાખ્યાનનું લક્ષણ
अनालोच्य 'चौरस्त्वम् ', 'पारदारिकोऽयम्' इत्यसवचनરાપર તાલાપ્પાવ્યાના સ્ટાગમ (૪૬૮) અથત વિચાર કર્યા વિના કેઈને તું શેર છે, તું વ્યભિચારે છે ઈત્યાદિ અસત્ય વચન કહેવું તે ‘સહસા–અભ્યાખ્યાન” કહેવાય છે. કુલેખનું લક્ષણ
___ अन्यसहशाक्षरमुद्राकरणरूपत्वं, परप्रयोगाधीनतयाऽन्येनानुक्तस्यापि वचनस्य लेखकरणरूपत्वं वा कूटलेखस्य लक्षणम् । ( ४६९) અર્થાત (ઠગવાના ઇરાદાથી) બીજાના જેવા અક્ષર અથવા સિક્કા બનાવવા કે બીજાની પ્રેરણાથી અથવા તે અન્યના કહ્યા વિના પણ બેટા લેખ લખવા તે “ ફૂટલેખ” છે.
- લેખ તે સ્થળ અસત્ય છે, તેથી એ કાર્ય કરનારના વ્રતને તે ભંગ થતું હોવાથી એ અતિચાર કેમ ગણાય? આને ઉત્તર એ છે કે એ વ્રત ગ્રહણ કરનારે એવો બચાવ કરે કે મેં તે અસત્ય નહિ બલવાની પ્રતિજ્ઞા લીધી છે, નહિ કે તેવું લખવાની પણ. આ દષ્ટિએ વિચારતાં સાપેક્ષ શ્રતધારી મુગ્ધ બુદ્ધિને ઉદ્દેશીને એ અતિચાર ગણાય અથવા તે અનામેગાદિથી એ અતિચાર કહેવાય.
૧ મહાર, હસ્તાક્ષર ઇત્યાદિ વડે ખોટા દસ્તાવેજો કરવા એ પણ ફૂટલેખ છે એમ આથી ફલિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org