________________
૧૦૧૩
ઉલ્લાસ ]
આઈતિ દર્શન દીપિકા અર્થાત જે કર્મના ઉદયમાં ઘણું કરીને શારીરિક, માનસિક સુખ-દુઃખના કારણભૂત એવી મનુષ્ય-જાતિમાં ઉત્પત્તિ થાય તેને “મનુષ્ય-આયુષ્યકમ ” કહેવામાં આવે છે. દેવ-આયુષ્યકમનું લક્ષણ–
यस्योदये सति प्रायेण सुखप्रचुरदेवेषु जन्म भवति तद्रूपत्वं देवाગુણો રક્ષપામ્ (પ૬૭) અર્થાત્ જે કમના ઉદયમાં પ્રાયઃ સુખથી ભરપૂર એવા દેવસ્થાનમાં ઉત્પત્તિ થાય તેને દેવ આયુષ્યકમ ” કહેવામાં છે.
ટૂંકમાં કહીએ તે જેના ઉદયે દેવ, મનુષ્ય તિર્યંચ અને નરક તરીકેનું જીવન ગાળવું પડે તે અનુક્રમે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકનું આયુષ્ય છે.
હવે ચિતારા સમાન “નામ-કર્મનું નિરૂપણ કરાય છે. તેમાં સૌથી પ્રથમ તે નામ-કમના નીચે મુજબના ૪૨ પ્રકારે વિચારીએ –
ગતિ, જાતિ, શરીર, અપાંગ, ધન, સંઘાતન, સંસ્થાન, સંહનન, સ્પર્શ, રસ, ગબ્ધ, વર્ણ, આનુપૂર્વી, વિહાગતિ, *પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થકર, નિમણ, ઉપઘાત, બસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશકીતિ, સ્થાવર, સૂક્ષમ, અપર્યાપ્ત, સાધારણું, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય અને અયશકીતિ. આ પૈકી જેના અવાંતર ભેદ પડે છે તેની પૃથક્ ગણના કરીએ તે નામ
૧ જેમ ચિત્રકાર છવની છબી ચિતરતાં તેના હાથ, પગ ઇત્યાદિના ભિન્ન ભિન્ન આકાર ચિતરી તેની છબી બનાવે છે તેમ નામકર્મ પણ દેવત્વ, નરકત્વાદિ તેમજ સંહનન, સંઘાતન ઇત્યાદિ જીવનાં વિવિધ રૂપે ઘડે છે.
૨ આની વ્યુત્પત્તિ માટે જુઓ તત્વાર્થ (અ. ૮, સૂ. ૧૨)ની બૃહદ્ વૃત્તિ (પૃ. ૧૪૮). ૩ ગતિ વગેરે ૧૪ પ્રકૃતિ “ પિંડ-પ્રકૃતિઓ ' કહેવાય છે. જ અહીંથી માંડીને તે નિમણુ સુધીની આઠ પ્રકૃતિ “ પ્રત્યેક-પ્રકૃતિ ” કહેવાય છે. ૫ આ તેમજ ત્યાર પછીની નવ પ્રકૃતિઓને “ત્રસદશક ' સંજ્ઞા અપાય છે. ૬ આ તેમજ ત્યાર પછીની નવ પ્રકૃતિઓ “ સ્થાવર-દશક 'ના નામથી ઓળખાય છે.
૭ આ ક્રમ શા આધારે જ છે તે ધ્યાનમાં આવતું નથી. તસ્વાર્થ ( અ. ૬, સુ. ૧૨)માં તે નીચે મુજબનો ઉલ્લેખ છે –
" गतिजातिशरीरातोपाज निर्माणबन्धनसघातसंस्थानसंहननस्पर्शरसगन्धवर्णासुપૂજુરપથ
#asarviagriાસારો ઘોઘાવદાથજતા: ઘરકારીરકરણમાણકા. शुभसूक्ष्मपर्याप्त स्थिरादेयय शांसि सेतराणि तीर्थत्वं च ।" ,.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org