________________
જીવઅધિકાર.
[ પ્રથમ
વસ્તુને
અર્થાત્ ‘ગમ’ એટલે માગ”, જેને એક જાતના મા–ધમાં નથી અર્થાત્ અનેક રીતે માને છે તે ‘ નૈગમ ’ કહેવાય છે. નૈગમ વસ્તુને બહુ જ વિશાળ હૃષ્ટિથી અવલાકે છે એટલે કે વસ્તુગત સર્વ પ્રકારના સામાન્ય અને સમગ્ર જાતના વિશેષ ધર્માં વચ્ચે ખાસ કરીને પૃથકતા જોતા નથી અર્થાત્ સામાન્ય ધર્મને વિશેષ ધર્મોથી જુદા પાડતા નથી. દાખલા તરીકે, કેરી એમ કહેવાથી આ ફળમાં રહેલા ખાસ-વિશેષ ધર્મોનુ આપણુને ભાન થાય છે એટલું જ નહિં પરંતુ તે ઉપરાંત અન્ય ફળમાં પણ જે કેરીગત ધર્મ-સામાન્ય ધર્મ છે. તેને પણ મેધ થાય છે, અર્થાત્ નેગમ નય સામાન્ય અને વિશેષ એમ બન્ને ધર્માંના બેધ કરાવે છે. નૈયાયિક અને વૈશેષિક દશ નકાશ નેગમ નયને અનુસરે છે ખરા, પરંતુ બા નૈગમ નય તેમના હાથમાં જતાં તે દુય થઈ જાય છે. નૈગમાભાસ બને છે, કેમકે તે એકાન્તતઃ તે નયને માને છે. નૈયાચિકા પણ એ વાત તે ક્ખલ કરે છે કે દરેક વસ્તુમાં સામાન્ય અને વિશેષ એમ ઉભય ધર્મો રહેલા છે, પરંતુ સામાન્યમાંથી વિશેષ અને વિશેષમાંથી સામાન્ય ધમ ઉપજાવી શકાય તેમ નથી એમ તે કહે છે. આથી તેમની માન્યતા જૈન માન્યતાથી જુદી પડે છે અને તેમ હાવાનું કારણ આપણે જોઇએ છીએ તેમ એ છે કે તે સામાન્ય અને વિશેષને સર્વથા ભિન્ન માને છે, જ્યારે જૈનો તે તેને સાપેક્ષ માને છે, જૈનોનુ કહેવું તેા એમ છે કે સામાન્ય તે જ વિશેષરૂપ અને વિશેષ તે જ સામા ન્યરૂપ બની શકે છે.
નૈગમાભાસ
નગમના ત્રણ પ્રકારા—
( ૧ ) મદ્ભય ગોચર, ( ૨ ) ધમિધૈયગાચર અને ( ૩ ) ધમિ ગોચર એમનાગમના ત્રણ પ્રકારે પડે છે. તેમાં પ્રથમ પ્રકારનું કહેવું એ છે કે એક ગુણથી બીજા ગુણને 'પૃથક્ માના. જેમકે “ચૈતન્યમામાંન છે અર્થાત્ આત્મામાં સત્ ચૈતન્ય ધર્મ છે. આમાં ચૈતન્યથી સત્તાને
ધમ યગાચર
પૃથક્ માનવામાં આવી છે. ચૈતન્ય વિશેષ ધર્મ છે, સત્તા સામાન્ય ધમ છે.
ધમિ દ્ભયગાચર-
દ્વિતીય પ્રકાર એ વસ્તુ વચ્ચે ભિન્નતા જુએ છે. જેમકે “ વસ્તુપાવવત્ દ્રવ્પમ્ ”
૧ નયપ્રદીપના ૧૦૧મા પત્રમાં આનું લક્ષણ નીચે મુજબ આપ્યું છે!——
धर्मादीनामैकान्तिक पार्थकयाभिसन्धिर्नैगमाभास:
અર્થાત્ ધમ યુગલની, દ્રવ્ય-યની અને દ્રવ્ય-પર્યાયની ઐકાન્તિક પૃથતા સ્વીકારનારા અધ્યવસાય • નગમાભાસ' કહેવાય છે.
-
ર્ધથી વ્યંજનપર્યાય સમજવાનો છે, જ્યારે ધર્માંથી દ્રવ્ય સમજવાનું છે. ચૈતન્યરૂપ વ્યંજન—પર્યાય વિશેષ્ય હાવાથી તેની વિક્ષા મુખ્ય છે, જ્યારે સત્ વિશેષણ હેાવાથી તે ગૌણુ છે.
*k
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org