________________
જીવ–અધિકાર.
પ્રવચનસારાદ્વારની વૃત્તિના ૨૭૩ માં પત્રમાં તા એમ લખ્યું છે કે
" तथा मतिज्ञानावरण कर्मक्षयोपशमात् शब्दाद्यर्थगोचरा सामान्यावबोधक्रिया ओघसञ्ज्ञा, तद्विशेषावबोधक्रिया लोकसञ्ज्ञा
:9
૪૦૬
અર્થાત્ મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષચેાપશમથી શબ્દ વગેરે ઋને ગાચર અને સામાન્ય એવી બેધ-ક્રિયારૂપ ‘આઘસ’જ્ઞા' છે, જ્યારે તે સંબંધી વિશેષ જ્ઞાનક્રિયારૂપ ‘લાક સંજ્ઞા’ છે. આથી એવો નિષ્કર્ષ નીકળે છે કે દર્શોન-ઉપયાગરૂપ ‘આસ’જ્ઞા’ છે. જ્યારે જ્ઞાન-ઉપયાગરૂપ ‘લેાકસંજ્ઞા’ છે. આવા જ અભિપ્રાય સ્થાનોંગ ( સ્થા. ૧, ૩. ૩ સૂ. ૭૫૩ )ના ટીકાકાર શ્રીઅભયદેવસૂરિના છે, પરંતુ આચારાંગ (અ. ૧, ઉ. ૧)ના ટીકાકારના મત તા એ છે કે~~
" ओघसंज्ञा तु अव्यक्तोपयोगरूपा वल्लीवितानारोहणादिलिङ्गा, लोकसंज्ञा स्वच्छन्दघटितविकल्परूपा 'लौकिकाचरिता, यथा- न सन्त्यनपत्यस्य लोकाः, શ્વાનો યજ્ઞા, વિપ્રા લેવા, નાળા વિતામા, નિનાં પક્ષવાર્તન ગમે ફસ્વાદ્યિાઃ” —આચારાંગની વૃત્તિનાં ૧૨-૧૩ પત્ર
અર્થાત્ વલ્લીના સમૂહને અરહાદરૂપ અવ્યક્ત ઉપયાગ તે ‘ આધસંજ્ઞા ’છે, અને સ્વચ્છંદથી કરેલા વિકલ્પરૂપ લે!કાપચારવાળી ‘લાકસ’જ્ઞા’ છે; જેમકે અપુત્રની (શુભ) ગતિ નથી, કૂતરાઓ યક્ષરૂપ છે, બ્રાહ્મણા દેવરૂપ છે, કાગડાઓ પિતામહરૂપ છે અને મેરાને પાંખના ફડફડવાથી ઉત્પન્ન થતા વાયુ વડે ગ` રહે છે ઇત્યાદિ.
આચારાંગમાં તે ઉપયુ ત દશ સંજ્ઞા ઉપરાંત (૧) મેહ, (૨) ધર્મ, (૩) સુખ, (૪) દુઃખ, (૫) જુગુપ્સા અને (૬) શાક એમ વળી બીજી પણ છ સંજ્ઞાઓ કહી છે.
પુનર્જન્મદ્યોતક ઉલ્લેખા—
[ પ્રથમ
પુનર્જન્મ માનનારાને અંતરાલગતિ પરત્વે જે જે પ્રશ્નના ઉપસ્થિત થાય છે. તેના હવે ગ્રંથકાર ઉત્તર સૂચવે છે, પરંતુ તે દિશામાં આપણે પ્રયાણ કરીએ તે પૂર્વે પુનર્જન્મને વિષે પૌર્વાંત્ય અને પાશ્ચાત્ય વિચારકાની શી માન્યતા છે તેનું વિહંગમ-દૃષ્ટિએ અવલેાકન કરી લઇએ.
माने क्षरति रुदन्ती छादयति वल्ली फलानि मायया । लोभे बिल्वपलाशाः क्षिपन्ति मूले निधानोपरि ॥ रजन्यां सङ्कोचः कमलानां भवति लोकसञ्ज्ञया । ओघे चरितुं मार्ग चटम्ति वृक्षेषु बल्लयः ॥ ]
૧
" ओघसज्ञा दर्शनोपयोगः, लोकसञ्ज्ञा ज्ञानोपयोगः
Jain Education International
૨ ‘રોગોપચરિતા’ એવા પાઠ–ભેદ છે. જીએ દ્રવ્યલેાકપ્રકાશનું ૩૫ મું પત્ર.
—સ્થાનાંગ–વૃત્તિનું ૫૦૫ મું પત્ર.
For Private & Personal Use Only
www.jainelibrary.org