Book Title: Anandghan ni Atmanubhuti 07
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 7
________________ અવધૂતો આહવાહol. અવધૂત તો આબુ-અચલગઢની ગુફાઓમાં વસે... આવી લોકમાન્યતા હોય છે. પણ વાસ્તવમાં અવધૂત આપણા સહુની ભીતરમાં વસે છે. અનાદિકાળથી એ નિદ્રાધીન છે. અધ્યાત્મ યોગીરાજ આનંદઘનજી મહારાજે એને ઢંઢોળવાનો પરમ પ્રયાસ કર્યો છે. આ જ પ્રયાસનું શબ્દચિત્ર એટલે પ્રસ્તુત પદ. આ પદમાં જેમ જેમ ઊંડા ઉતરો, તેમ તેમ યોગીરાજનું આવાહન અંતરમાં સ્પર્શતું જાય છે... આ આવાહનને આપણે ઝીલી લઈએ, દેહમઠમાં નિદ્રા લેતા અવધૂતને જાગૃત કરીએ, અને આત્માનુભૂતિનો આનંદ માણીએ એ જ શુભાભિલાષા. - આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32