Book Title: Anandghan ni Atmanubhuti 07
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 18
________________ It's your chance યજુર્વેદમાં કહ્યું છે – भूत्यै जागरणमभूत्यै स्वपनम्। જાગૃતિથી આબાદી છે, સૂવાથી બરબાદી છે. | ભયાનક હુલ્લડો ચાલતા હોય, અને એમાં કોઈ પેટ્રોલ છાંટીને જીવતા બાળી નાખે, એમાં આત્માને નુકશાન નથી. આત્માની બરબાદી તો મોહનિદ્રા કરે છે. મોહનિદ્રાના સમયે કષાયો આત્મગુણોની હોળી કરે છે. શરીર પ્રત્યેની મમત્વબુદ્ધિ આત્મદ્રષ્ટિ પર ચિનગારી નાખે છે. વિષયાશંસા આત્મવિભૂતિને ભસ્મસાત્ કરે છે. દ્રવ્યઅગ્નિ જડને બાળે છે, ભાવ-અગ્નિ ચેતનને બાળે છે. તેનાથી બચવાનો માત્ર એક ઉપાય છે, નિદ્રાને ખંખેરીને જાગૃત થાઓ. આગમસૂત્ર બૃહત્કલ્પ-ભાષ્યમાં for કહ્યું છે – choice. J એક જન્મ એવો મળે છે, કે જેમાં પુછંદ) JUણા હાથમાં છે, કઈ બાજુ જવું એનો નિર્ણય આપણને સ્વાથીન છે. जो सुवति न सो सुहितो, जो जग्गति सो सया सुहितो। જે સૂઈ જાય છે, તે દુઃખી થાય છે. જે જાગે છે, તે સુખી થાય છે. જાગૃતિ અને સુષુપ્તિની આ બે બાજુઓ સ્પષ્ટ છે. એક બાજુ અનંત આત્મહિત છે. તો બીજી બાજુ આત્માનું Jain Education Intemational 1 TB બિલ

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32