________________
૧૦૮
અમૃત-સમીપે આવા સેવાપ્રેમી મણિકાકા ગત તા. ૧૪મી એપ્રિલના રોજ, અમદાવાદમાં ૮૪ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા; ગરીબ અને સામાન્ય જનતાને એક સાચા સેવકની મોટી ખોટ પડી. ૮૨ વર્ષની ઉંમર સુધી તો તેમણે પોતાનું સ્વાથ્ય સારી રીતે ટકાવી રાખ્યું હતું. થોડાક મહિના પહેલાં જ એમને લકવો થયેલો. આરામના તેઓ સાચા અધિકારી બન્યા હતા.
(તા. ૨૯-૪-૧૯૬૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org