SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ અમૃત-સમીપે આવા સેવાપ્રેમી મણિકાકા ગત તા. ૧૪મી એપ્રિલના રોજ, અમદાવાદમાં ૮૪ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા; ગરીબ અને સામાન્ય જનતાને એક સાચા સેવકની મોટી ખોટ પડી. ૮૨ વર્ષની ઉંમર સુધી તો તેમણે પોતાનું સ્વાથ્ય સારી રીતે ટકાવી રાખ્યું હતું. થોડાક મહિના પહેલાં જ એમને લકવો થયેલો. આરામના તેઓ સાચા અધિકારી બન્યા હતા. (તા. ૨૯-૪-૧૯૬૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy