Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 70
________________ ૬૬ આરૂઢ થઈને સમુદ્રનો પાર શી રીતે પમાય ? ગૌતમ : આ શરીર નાવરૂપ છે, જીવ નાવિક છે અને સંસાર સમુદ્ર છે. જેને લઈને છિદ્રોરહિત નાવવાળા મહર્ષિઓ પાર પામે છે. (ગા. ૭૦ થી ૭૩) કેશી : હે ગૌતમ ! પ્રાણીઓ શારીરિક અને માનસિક દુઃખોથી પીડાય છે. તેમને માટે કલ્યાણકારી સ્થાનક શું છે ? : તે છે ગૌતમ ઃ તે સિદ્ધિનું સ્થાનક છે જે પ્રાપ્ત થવું દુર્લભ છે પરંતુ તે શાશ્વતુ અને સંસારપ્રવાહનો અંત લાવનાર છે. (ગા. ૮૦ થી ૮૪) કેશી : હે ગૌતમ ! આપ પ્રજ્ઞાવંત છો. મારો સંશય દૂર થયો છે. ✰✰✰ Jain Education International 2010_03 ઉત્તરાધ્યયન . સાર અધ્યયન-૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126