Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 88
________________ ૮૪ અધ્યયન-૮ અધ્યયન ૮ : કપિલિક અધ્યયન સારી अदुवे असासयंमि संसारंमि दुख्ख पउराओ । किं नामहूज्जत्त कम्मयं जेणाहंदुग्गइं नगछेज्जा ।। (१) અર્થાત્, આ અદ્ભવ અને અશાશ્વત સંસાર અનેક દુઃખોથી ભરેલ છે. તેમાં કયું કર્મ એવું છે કે તે કરવાથી દુર્ગતિ ન થાય? (ગા. ૧). સંસારના તમામ પૂર્વ સંબંધો છોડીને કોઈના ઉપર પર મોહ ન કર. પોતાના ઉપર મોહ રાખનાર ઉપર પણ સાધકે મોહ કરવો ન જોઈએ. જે વ્યક્તિ મોહરહિત છે અને જે જ્ઞાન-દર્શન સહિત છે તે તો સર્વ જીવોનું હિત અને મોક્ષ ઈચ્છે છે. ક્રોધાદિક પ્રકારના જે બંધના હેતુઓ છે તેમાં સાધકે લુબ્ધ થવું જોઈએ નહીં. આ (ગા. ર થી ૪). જેની બુદ્ધિ મંદ છે, જે મૂઢ છે અને મોક્ષથી વિમુખ થઈ ધર્મને વિષે આળસ કરે છે તે બળખામાં ચોંટી ગયેલ માખીની પેઠે સંસારમાં જ બંધાઈ રહીને નાશ પામે છે. (ગા. ૫). કાયર પુરૂષો આ કામભોગને સહેલાઈથી છોડી શકતા નથી પણ વ્યાપારી જેમ વહાણથી સમુદ્રને તરે છે તેમ સાધુ પુરૂષ સંસાર સમુદ્ર તરી જાય છે. (ગા. ૬) जहालाभो तहा लोभो लाभालोभो पवई । दो मासकयं कज्जं कोडी अवि नानीठियं ।। (१७) અર્થાત, યથા તામસ્તથા નોમ – જેમ લાભ થાય તેમ લોભ વધતો જાય. બે માસાથી જરૂરિયાત પૂરી પડતી હતી છતાં કોટી ધનથી પણ તેમને) સંતોષ થયો નહીં. (ગા. ૧૭) સ્ત્રી-પાશ રાક્ષસી છે. પુરૂષને તે દાસ બનાવે છે. જેઓ કામભોગમાં આસક્ત ઉત્તરાધ્યયન • સાર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126