Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 125
________________ ૧. ર. 3. ૪. ૫. ૬. 9. ૮. ૯. ૧૦. લેખકના પુસ્તકરૂપુસ્તિકાઓ પાથ ઓફ અર્હત : એ રીલીજીઅસ ડીમોક્રસી (અંગ્રેજીમાં) જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો આધુનિક, ભૌતિક અને મનોવૈજ્ઞાનિક શાસ્ત્રોને અનુરૂપ કેવી રીતે છે તેની સ્પષ્ટતા કરતું પુસ્તક. વ્હોટ ઈઝ દૈનિઝમ ? (અંગ્રેજીમાં) પ્રશ્નોત્તર રૂપે જૈન ધર્મની ટૂંકી સમજ. સંતબાલ એ સેઈન્ટ વીથ એ ડીફરન્સ (અંગ્રેજીમાં) ગાંધી વિચારસરણીને અનુરૂપ કર્મયોગને વરેલ એક જૈન સંતની જીવનકથા તથા વ્યક્તિગત તેમજ સામાજીક પ્રશ્નોને ગાંધીવાદી પદ્ધતિથી તેમણે કેવી રીતે ઉકેલ્યા તેના પ્રેરણાદાયક કિસ્સાઓ. મુનિશ્રી સંતબાલજી - એક અનોખી માટીના સંત (ગુજરાતી અનુવાદ) અનુવાદક શ્રી મગનભાઈ પટેલ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ (અંગ્રેજીમાં) મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં લાગુ થતાં ટ્રસ્ટના કાયદાની સમજ તથા કાનૂની સમીક્ષા. ઈસ્લામનું રહસ્ય - સૂફીવાદ (ગુજરાતીમાં) ઈસ્લામનું રહસ્ય પામેલ સૂફીસંતો ભારતીય વિચારધારાની તદ્દન નજીક કેવી રીતે આવ્યા તેનું અને તેમના જીવનનું રસપ્રદ વર્ણન. મોક્ષમાર્ગના પગથિયા (ગુજરાતીમાં) શ્રીમદ્ રાજચંદ્રજીના ‘‘અપૂર્વ અવસર’’ કાવ્ય ઉપરનું વિવેચન. ન્યાયતંત્રની ક્ષતિઓ અને શુદ્ધિઓ (ગુજરાતીમાં) ભારતના ન્યાયતંત્રની નિખાલસ સમીક્ષા અને તેના ઉપાયોનું સૂચન. આનંદધન-સ્તવનો (ગુજરાતીમાં) અવધૂશ્રી આનંદધનજીએ રચેલ બાવીશ તીર્થંકરો ઉપરના સ્તવનોની તથા તેના રહસ્યની સાદી ભાષામાં અપાયેલ સ્પષ્ટતા. જૈન અને જૈનેતર સમાજને ઉપયોગી થાય તેવી રીતે સ્તવનોમાં ચર્ચાતા જૈનદર્શનના મૂળભૂત સિદ્ધાંતોની સમજ. ઉત્તરાધ્યયન-સાર (ગુજરાતીમાં) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126