________________
૬૬
આરૂઢ થઈને સમુદ્રનો પાર શી રીતે પમાય ?
ગૌતમ : આ શરીર નાવરૂપ છે, જીવ નાવિક છે અને સંસાર સમુદ્ર છે. જેને લઈને છિદ્રોરહિત નાવવાળા મહર્ષિઓ પાર પામે છે. (ગા. ૭૦ થી ૭૩) કેશી : હે ગૌતમ ! પ્રાણીઓ શારીરિક અને માનસિક દુઃખોથી પીડાય છે. તેમને માટે કલ્યાણકારી સ્થાનક શું છે ?
:
તે
છે
ગૌતમ ઃ તે સિદ્ધિનું સ્થાનક છે જે પ્રાપ્ત થવું દુર્લભ છે પરંતુ તે શાશ્વતુ અને સંસારપ્રવાહનો અંત લાવનાર છે. (ગા. ૮૦ થી ૮૪)
કેશી : હે ગૌતમ ! આપ પ્રજ્ઞાવંત છો. મારો સંશય દૂર થયો છે.
✰✰✰
Jain Education International 2010_03
ઉત્તરાધ્યયન
.
સાર
અધ્યયન-૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org