Book Title: Agam 36 Vyavahara Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 22
________________ વ્યવહાર-દરા-૩ ઇચ્છે બાકી આલાવો સૂત્ર-૨૩ સમાન. [૫] જો ઈ આચાર્ય કે ઉપાધ્યાય, ગણથી નીકળી એલવિહાચર્યા ધારણ કરવા ઇચ્છે બાકી આલાવો સૂબ-૨૪ સમાન. રિ૬ થી ૩૦] જે કોઈ સાધુ ગચ્છથી નીળીને (૧) પાર્થસ્થ વિહાસ્યય કે (૨) યથાણંદ વિહારચય કે (૩) કુશલ વિહાચર્યા કે (૪) અવસગ્ન વિહારચય કે (૫) સંસક્ત વિહારચય અંગીકાર કરીને વિચરે પછી તે આ પાર્થસ્થ વિહાર કે ચાવત સંસક્ત વિહારચય છોડીને તે જ ગણમાં સામેલ થઈ રહેવા ઇચ્છે ત્યારે જે તેનું ચારિત્ર કંઈક શેષ હોય તો પૂર્વવસ્થાની પૂર્ણ આલોચના અને પ્રતિક્રમણ કરે તથા આચાર્ય તેમની આલોચના સાંભળી, જે કંઈ છેદ કે તપ પ્રાયશ્ચિત્ત આપે, તેને સ્વીકારે. [૧] જો કોઈ સાધુ ગણથી નીકળીને કોઈ વિશેષ પરિસ્થિતિ થી બીજા લિંગવેશને ધારણ કરીને વિહાર ક્યું અને કરણ સમાપ્ત થતાં ફરી સ્વલિંગને ધારણ ક્રીને ગણમાં સામેલ થઈને રહેવા ઇચ્છે તો તેને લિંગ-વેશ પરિવર્તનની આલોચના ઉપરાંત છેદ કે કપરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત ન આવે. [] જે કોઈ સાધુ ગણથી નીકળી, સંયમનો ત્યાગ ક્રી દે પછી તે એ જ ગણનો સ્વીકાર ક્રી રહેવા ઇચ્છે તો તેના માટે કેવળ છેદોપસ્થાપના પ્રાયશ્ચિત્ત છે, તે સિવાય તેને કોઈ છેદ કે તપ પ્રાયશ્ચિત્ત અપાતું નથી. [33] સાધુ કોઈ અત્યસ્થાનનું પ્રતિસેવન કરીને તેની આલોચના કરવા ઇચ્છે તો જ્યાં પોતાના આચાર્ય કે ઉપાધ્યાયને જુએ, ત્યાં તેમની પાસે આલોચના ક્રે યાવતું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપમનો સ્વીકાર કરે. [૩૪] જો તેમના આચાર્ય કે ઉપાધ્યાય ન મળે તો જ્યાં કોઈ સાંભોગિક એિક માંડલીવાળા) સાધર્મિક સાધુ મળે કે જે બહુશ્રુત અને બહ આગમજ્ઞ હોય, તેની પાસે આલોચના ક્રે યાવતુ તપ સ્વીકારે. જો સાંભોગિક સાધર્મિક બહુશ્રુત – બહુઆગમજ્ઞ હોય તેની પાસે જઈને આલોચના રે વાવતું પ્રાયશ્ચિત્ત તપ સ્વીકારે. જો અન્ય સાંભોગિક સાધર્મિક બહુશ્રુત બહુઆગમજ્ઞ સાધુ ન મળે તો જ્યાં સારૂણ સાધુ મળે, જે બહુશ્રુત અને બહુઆગમનજ્ઞ હોય તો તેની સમીપે આલોચના ક્ટ યાવત યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂ૫ તપર્મ સ્વીકાર રે, જ સારૂપ્ય બહુશ્રુત, બહુઆગમજ્ઞ સાધુ ન મળે તો જ્યાં પાક્ત [સંયમત્યાગી] શ્રમણોપાસક મળે, જે બહુશ્રુત અને બહુઆગમા હોય ત્યાં તેની સમીપે આલોચના ક્રે ચાવત યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મ સ્વીકારે. જો પશ્ચાત્ સિંયમત્યાગી બહુશ્રુત અને બહુ આગમજ્ઞ શ્રાવક ન મળે તો જ્યાં સમ્યક્ ભાવિત જ્ઞાની પુરુષ મળે તો ત્યાં તેની સમીપે આલોચના ક્રે યાવત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55