Book Title: Agam 36 Vyavahara Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 35
________________ ૫/૧૭ જ ઉદેશો-૫ • વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂક-૧૨૭ થી ૧૪૭ એટલે કુલ-ર૧ સુત્ર છે. જેનો ક્રમશઃ સૂત્રાનુવાદ આ પ્રમાણે છે. (૧] શીયાળા અને ઉનાળામાં પ્રવર્તિની સાળીને એક બીજી સાધ્વી સાથે લઈનૈ વિહાર #વો ન કલ્પે. વિર૮] શીયાળા અને ઉનાળામાં પ્રવર્તિની સાધ્વીને બીજા બે સાધ્વી સાથે લઈને વિહાર કરવો કલ્પે છે. ૧૯, ૧૩૦ શીયાળા અને ઉનાળામાં ગણાવચ્છેદિનીને બીજા બે સાધ્વી સાથે લઈને વિહાર કરવો ન ધે.. પરંતુ બીજ ગણ સાધ્વી સાથે લઈને વિહાર જવાનું ધે છે. [૧૩૧, ૧૩૨] વર્ષાવાસ-ચોમાસામાં પ્રવર્તિનીને બીજા બે સાધ્વી સાથે રહીને રહેવું ન ક્યું પરંતુ બીજા ત્રણ સાધ્વીઓ સાથે ચોમાસામાં રહેવું ક્ષે છે. [૧૪૩, ૧૩૪] વષવાસ-ચોમાસામાં ગણાવચ્છેદિનીને બીજા ત્રણ સાધ્વીઓ સાથે રહેવાનું કપતું નથી... પરંતુ બીજા ચાર સાધ્વીઓ સાથે રહેવાનું લે છે. [૧૫] શીયાળા અને ઉનાળાની ઋતુમાં અનેક પ્રવતિનીઓને ગામ યાવતુ રાજધાનીમાં પોત-પોતાની નિશ્રામાં બબ્બે સાધ્વીઓને સાથે લઈને અને અનેક ગણાવચ્છેદિનીઓને ત્રણ ત્રણ બીજા સાધ્વીઓ સાથે લઈને વિહાર દ્રવો છે. ૧૩ વષવાસ-ચોમાસામાં અનેક પ્રવર્તિતીઓને ચાવત સજધાનીમાં પોતપોતાની નિશ્રામાં ત્રણ-ત્રણ બીજા સાધ્વીઓ સાથે લઈને અને અનેક ગણાવચ્છેદિનીઓને બીજાં ચાર-ચાર અન્ય સાળી સાથે લઈને રહેવાનું ક્ષે છે. [૧] ગ્રામાનુગ્રામ વિચરતા સાધ્વીઓ જેને અગ્રણીમાનીને વિહાર કરતા હોય તે શળધર્મ પામે ત્યારે બાકી સાધ્વીઓમાં જે સાધ્વી યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ. જો કોઈ અન્ય સાધ્વી અગ્રણી થવા યોગ્ય ન હોય અને સ્વયં પણ નિશીથ આદિ અધ્યયન પૂર્ણ કરેલ ન હોય તો તેણે માર્ગમાં એકએક સત્રિ રોકાતા જે દિશામાં બીજા સાધર્મિણી સાળીએ વિચરતા હોય તે દિશામાં જવું જોઈએ. માર્ગમાં તેમને વિચરવાના લક્ષ્યથી રોકવું ન સ્પે. જો રોગાદિ કારણ હોય તો રોકવું કહ્યું છે. રોગાદિ સમાપ્ત થતાં જો નૈઈ કહે કે હૈ આર્યા ! એક કે બે રાત્રિ રોકાઓ તો તેમને એક કે બે રાત્રિ રહેવું કહ્યું. પરંતુ તેનાથી અધિક રહેવું ન કર્યો. સાળી તેનાથી અધિક રોકય, તો મર્યાદા ઉલ્લંઘનને કારણે છેદ કે તપ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. [૮] વર્ષાવાસમાં રહેલ સાધ્વી જેને અગ્રણી માનીને રહેલ હોય તે કાળધર્મ પામે તો બાકીના સાધ્વીમાં જે સાધ્વી યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ. શેષ આલાવો સૂત્ર-૧૩૭ મુજબ છે. ૩િ૯) બિમાર પ્રવર્તિની કોઈ પ્રમુખ સાધ્વીને કહે છે આર્ય મારા કાળધર્મ બાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55