Book Title: Agam 36 Vyavahara Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 44
________________ વ્યાવહારોત્ર-૩ ઉશો -૮ it • વ્યવહારસૂત્રના આ ઉદ્દેશમાં સૂર-૧૮૭ થી ૨૦૨ છે. એટલે કે કુલ-૧૬ સૂએ છે. જેના ક્રમશઃ સૂબાનુવાદ આ પ્રમાણે– [૧૮] શીયાળા કે ઉનાળામાં લેઈને ઘેર રોકાવા માટે રહેલ સાધુ તે ઘરના કોઈ વિભાગના સ્થાનમાં જે-જે અનુકૂળ સ્થાન કે સંથારો મળે છે તે હું ગ્રહણ કરું' આવો સંલ્પ હોય તો પણ જો સ્થવિર તે સ્થાન માટે આજ્ઞા આપે તો ત્યાં શય્યાસંથારો ગ્રહણ ક્રવો ને થે. વિર આજ્ઞા ન આપે રત્નાધિન્ના ક્રમે શય્યા-સંથારો ગ્રહણ ક્રવો ક્યું છે. [૧૮૮) શ્રમણ યથાસંભવ હલકા વજનના શય્યા-સંથારાને શોધે. તે એક હાથે લાવી શકાય તેટલો હલકે હોવો જોઈએ. તેવો સંથારો એક-બે-ત્રણ દિવસ સુધી તે. વસતીથી ગળેષણા કરીને લાવી શકાય છે, એવા પ્રયોજનથી કે મને આ સંથારો શીયાળા કે ઉનાળામાં કામ આવશે. [૧૮૯] શ્રમણ યથાસંભવ હલકા વજનના શયા-સંથારાને શોધે યાવત તે વસતીથી કે નિકટની બીજી વસતીથી શોધીને લાવી શકે યાવત તે ચોમાસામાં કામ આવશે. [૧૯૦] શ્રમણ યથાસંભવ હલકા વજનના શા-સંથારાને શોધે ચાવત તે વસતાથી કે બીજી ફરતી વસતીથી ગવેષણા કરીને લાવી શકે જે સંથારો વૃદ્ધાવાસમાં ક્રમ આવે. - [૧૯૧] સ્વવિરત્વ પ્રાપ્ત સ્થવિસેને દંડ, ભાંડ, છત્ર, માત્રક, લાઠી, કાષ્ટાસન, વસ્ત્ર, વસ્ત્રની ચિલિમિલિક ચર્મ, ચર્મોષ, ચર્મ પરિચ્છેદનક અવિરહિત સ્થાને રાખીને ગૃહસ્થના ઘેર આહાર માટે જવું આવવું ક્યું છે. ગોચરી લઈ પણ પાછા ફરતા જેની દેખરેખમાં દંડાદિ રાખેલા હોય તેની ફરીવાર આજ્ઞા લઈ ગ્રહણ કરવા સ્પે. [૧૯] સાધુ-સાધ્વીઓને બહારથી લાવેલ પ્રતિહાસિક શા-સંથારો કે શતરના શય્યા-સંસ્કારક બીજી વખત આજ્ઞા લીધા વિના બીજે લઈ જવું ન સ્પે. [૧૯૩] સાધુ-સાધ્વીને બહારથી લાવેલ પ્રતિહાસિક કે શય્યાતરના શય્યાસંસ્કારક બીજી વખત આજ્ઞા લઈને જ બહાર બીજે સ્થાને લઈ જવા ક્યું છે. [૧૯૪] સાધુ-સાધ્વીને બહારથી લાવેલ પ્રતિહારિક કે શય્યાતરના શય્ય સંસ્તારક સર્વથા સોંપ્યા પછી બીજી વખત આજ્ઞા લીધા વિના કામમાં લેવા ન . [૧૫] સાધુ-સાધ્વીને બહારથી લાવેલ પ્રતિહારિક કે શય્યાતરતા શય્યાસંસારક સર્વથા સોંપ્યા પછી બીજી વખત આજ્ઞા લઈને કામમાં લેવા ક્યું છે. [૧૯૬ સાધુ-સાધ્વીને પહેલા શય્યા સસ્તારક ગ્રહણ ક્રવા અને પછી તેની આજ્ઞા લેવી ન હૈ. [૧૯] સાધુ-સાધ્વીને પહેલા આજ્ઞા લેવી અને પછી શય્યા સંથારો ગ્રહણ વો ધે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55