Book Title: Agam 36 Vyavahara Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 50
________________ 3 વ્યવહાર-દરા-૩ ક શો-૧૦ ની • વ્યવહાસૂત્રના આ ઉદ્દેશામાં સૂગ-૨૪૯ થી ૨૮૫ એ પ્રમાણે કુલ-૩૭ સૂત્રો છે. જેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે– રિ૪૯] બે પ્રતિમાઓ Èવાયેલ છે– (૧) ચવચંદ્ર મધ્યસ્મૃતિમાં સ્વીકાર કરનાર સાધુ એક માસ સુધી શરીરના પરિકર્મચી તથા શરીરના મમત્વ રહિત થઈને રહે. તે સમયે કોઈપણ દેવ, મનુષ્ય, તિર્યચકૃત અનુકૂળ કે પ્રતિકૂળ પરીષહ અને ઉપસર્ગ ઉત્પન્ન થાય, જેમ કે વંદન, નમક્કર, સક્કર, સન્માન, ક્લાયાણ-મંગલ-દેવ અને ચૈત્યરૂપ માની કોઈ પÚપાસના રે તે અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગ – કોઈ દંડ, દહી, જત, બેંતાદિથી શરીર ઉપર પ્રહાર ક્ટ, તે આ બધાં અનુકૂળ-પ્રતિકૂળ પરીષહ-ઉપસોં પ્રસન કે ખિન્ન ન થઈને સમભાવથી સહન કરે, તે ક્રનાર પ્રતિ ક્ષમાભાવ ધારણ ક્રેસ વીરતાપૂર્વક સહે, શાંતિથી સહે. યવ મધ્ય ચંદ્રપ્રતિમા આરાધક સાધુને શુક્લપક્ષની એળે આહાર અને પાણીની એક-એક દત્તિ ગ્રહણ ક્રવી કલ્પે. આહારની આઝંક્ષાવાળા બઘાં ચતુષ્પદાદિ પ્રાણી આહાર લઈ ચાલ્યા ગયા હોય ત્યારે તેને અજ્ઞાત સ્થાનેથી શુદ્ધ અલ્પલેપવાળો આહાર લેવો ક્યું છે. અનેક શ્રમણ યાવત્ ભિક્ષક આહાર લઈ ગયા હોય. એક જ વ્યક્તિના ભોજનમાંથી આહાર લેવાનો હોય તો કહ્યું. શુકલપક્ષની બીજે પ્રતિમાધારી સાધુને ભોજન અને પાણીની બન્ને દત્તી લેવી કયે. ત્રીજે ભોજન-પાણીની ત્રણ-ત્રણ દત્તી, ચોથે ચાર-ચાર દત્તી યાવતું એ પ્રમાણે પૂર્ણિમાના દિવસે ભોજન અને પાણીની ૧૫-૧૫ દત્તીઓ ગ્રહણ કરવી કલ્પે છે. કૃષ્ણપક્ષની એકમે ભોજન અને પાણીની ૧૪-૧૪ દતીઓ ગ્રહણ ક્રવી ભે છે, બીજને દિવસે ૧૩-૧૩ દત્તઓ કલ્પે. એ રીતે ઘટતાં-ઘટતાં ચાવતુ ચોદશે ભોજન-પાણીની એક એક દત્તી લે. અમાસે ઉપવાસ ક્રે છે. આ પ્રમાણે આ યવમ દશ ચંદ્ર પ્રતિમા સૂબાનુસાર યાવત જિનાજ્ઞા અનુસાર પાલન ક્રાય છે. રિ૫o] વજમધ્ય ચંદ્ર પ્રતિમા સ્વીક્રનાર સાધુ એક માસ સુધી શરીરના પરિકર્મથી તથા શરીરના મમત્વથી રહિત થઈને રહે યાવતું સૂત્ર-૨૪૯ મુજબ બધું ધેલું વિશેષ એ કે કૃષ્ણપક્ષની એમે ૧૫-૧૫ દત્તી ભોજન અને પાણીની લેવી ધે છે યાવતું ડેલીને પગની વચ્ચે રાખીને આપે તો તેનાથી આહાર લેવો ધે છે. બીજને દિવસે ભોજન-પાણીની ૧૪-૧૪ દતી લેવી ક્યું. ત્રીજને દિવસે ૧૩-૧૩ દત્તીઓ લેવી સ્પે. એ રીતે ધટતાં-ઘટતાં અમાસના દિવસે ભોજન-પાણીની ૧-૧- દત્તી લેવી કહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55