________________
R
૪૧૧ર
જે તે ફરી પૂછે કે હે ભદંત; ક્યા બહુશ્રુતની મુખ્યતામાં રહેલા છો ? ત્યારે તે ગણમાં જે સૌથી વધુ બહુશ્રુત હોય તેનું નામ તથા તેઓ જેની આજ્ઞામાં રહેવા માટે કહે તેમની આજ્ઞા તથા તેમની સમીપમાં રહીને તેમના જ વયન નિર્દેશાનુસાર હું રહીશ' એ પ્રમાણે કહે.
[૧૩] ઘણાં સાધર્મિક સાધુ એક સાથે “અભિનિચારિક રવા ઈચ્છે તો સ્થવિર સાધુને પૂછયા વિના તેમ કરવું ન કલ્પે. પરંતુ સ્થવિર સાધુને પૂછીને તેમ કરવું .
- જો સ્થવિર સાધુ આજ્ઞા આપે તો તેમને “અભિનિયાસ્કિા’ ક્રપી જે. જો સ્થવિર આજ્ઞા ન આપે તો ન જે. જે સ્થવિરોની આજ્ઞા પ્રાપ્ત ક્યા વિના અભિનિચારિકા' કરે તો તે છેદ કે તપ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે.
[૧૧] ચર્ચામાં પ્રવિષ્ટ સાધુ જો ચાર-પાંચ સત્રિની અવધિમાં સ્થવિરોને જુએ તો તે સાધુઓને તે જ આલોચના તે જ પ્રતિફમલ અને ૫ પર્યન્ત રહેવાને માટે તે અવગ્રહની જ પૂર્વાનુજ્ઞા રહેતી હોય છે.
[૧૧૫] ચર્ચામાં પ્રવિષ્ટ સાધુ જો ચાર-પાંચ રાત્રિ પછી સ્થવિરોને મળે તો તે પુનઃ આલોચના પ્રતિકમણ રે અને આવશ્યક છેદ કતપરૂપ પ્રાયશ્ચિત્તમાં ઉપસ્થિત થાય.
ભિક્ષભાવો માટે તેને બીજી વખત અવગ્રહની અનુમતિ લેવી જોઈએ. તે આ પ્રકારે પ્રાર્થના રે કે “હે ભદંત; મિતાવગ્રહમાં વિયરવાને માટે કલ્પ અનુસાર ક્રવાને માટે ધ્રુવ નિયમોને માટે દૈનિક ક્રિયા ક્રવાને માટે આજ્ઞા આપો. તથા કરી આવવાની અનુજ્ઞા આપો. એમ કહીને તે તેમની નય સ્પર્શના રે.
[૧૧] ચર્ચાથી નિવૃત્ત કોઈ સાધુ જો ચાર-પાંચ સત્રિની અવધિમાં સ્થવિરોને મળે તો તેમને તે જ આલોચના, તે પ્રતિક્રમણ અને કલ્ય પર્યન્ત રહેવાને માટે તે વગ્રહની પૂર્વાનુજ્ઞા રહે છે.
[૧૧] ચર્ચાથી નિવૃત્ત સાધુ જે ચાર-પાંચ રાત્રિ પછી સ્થવિરોને મળે તો તે પુનઃ આલોચના પ્રતિક્રમણ કરે. આવશ્યક છેદ કે તારૂપ પ્રાયશ્ચિત્તમાં ઉપસ્થિત થાય.
ભિક્ષભાવને માટે તેણે બીજીવાર અવગ્રહની અનુમતિ લેવી જોઈએ. તે આ પ્રમાણે પ્રાર્થના કરે કે “મને મિતાવગ્રહની યથાલંકલ્પની ધ્રુવ, નિત્ય, ક્રિયા ક્રવાની અને ફરી આવવાની અનુમતિ આપો આમ કહીને તે તેમના ચરણને સ્પર્શે.
વિ૧૮) બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય જેમ કે અલ્પ દીક્ષા પર્યાયવાળા અને અધિક દીક્ષા પર્યાયવાળા તેમાં જો આપ દીક્ષા પર્યાયી શ્રુત સંપન્ન અને શિષ્ય સંપન્ન હોય અને અધિક દીક્ષા પર્યાયી યુત સંપન્ન તથા શિષ્ય સંપન્ન ન હોય તો પણ અલ્પ દીક્ષા પયતીએ અધિક દીક્ષા પયયિીની વિનય-વૈયાવચ્ચ સ્વી, આહાર લાવીને આપવો, સમીપે રહેવું. અલગ વિચરવાને શિષ્ય દેવો-વગેરે કર્તવ્યોનું પાલન કરવું જોઈએ.
૧૧૯ બે સાધર્મિક સાધુ સાથે વિચારતા હોય જેમ કે અાદીક્ષા પર્યાયી, અધિક દિક્ષા પર્યાયી જે અધિક પર્યાયી ચૂત અને શિષ્યોથી સંપન્ન હોય, અલ્પ દીક્ષા પર્યાયી તેમ ન હોય. તો અધિક દીક્ષા પર્યાયી તેમ ન હોય, તો અધિક દીક્ષા પર્યાયવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org