________________
/૧પ૩.
[૧૫] ગામ યાવતુ સજદાનીમાં અનેક વાડવાળા અનેક નિમણે પ્રવેશવાળા ઉપાશ્રયમાં એક્તા રહેવું બહુશ્રુત અને બહું આગમજ્ઞ સાધુને ન સ્પે.
[૧૫] ગામ યાવતુ રાજધાનીમાં એક વાડવાળા એક હારવાળા, એક નિષ્ક્રમણ પ્રવેશવાળા, ઉપાશ્રયમાં બહુશ્રુત અને બહુ આગમજ્ઞ સાધુને એક્ત રહેવું, બંને સમય સંયમ ભાવની જાગૃતિ રાખવા પૂર્વનું છે.
[૧૫૫] જ્યાં અનેક સ્ત્રી પુરુષો મોહોદયથી મૈથુન સેવન ક્રતા હોય, ત્યાં તે જોઈને) કોઈ સાધુ હસ્તકર્મના સં૫થી કોઈ અચિત્ત મોતમાં શુક્રપુગલ ાટે તો તેમને અનુદ્ધાતિક માસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
જ્યાં અનેક સ્ત્રી-પુરુષો મૈથુન સેવન કરે છે, ત્યાં જો સાધુ મૈથુન સેવનના સંકાથી કોઈ સચિત્ત સ્રોતમાં શુક પગલ મટે તો તેને અનુર્ઘાતિ ચાતુમાસિક પ્રાયશ્ચિત્ત આવે.
[૧પ) ખંડિત, શબલ, ભિન્ન અને સંકલિષ્ટ આચારવાળી બીજા ગણથી આવેલી સાધ્વીને સેવિત દોષની આલોચના પ્રતિક્રમણ નિંદા, ગઈ, વ્યત્સર્ગ અને આત્મ શુદ્ધિ ન રાવી લે અને ભવિષ્યમાં પુનઃ પાપ સ્થાન સેવન ન કરવાની પ્રતિજ્ઞા રાવીને દોષાનુરૂપ પ્રયશ્ચિત્ત સ્વીકાર ન ક્રાવી લે ત્યાં સુધી સાધુ અને સાધ્વીઓને તેણીને ફરી
(૧) ચાસ્ત્રિમાં ઉપસ્થાપિત કરવાનું. (૨) તેની સાથે સાંભોગિક (માંડલી) વ્યવહાર કવો. (૩) તેણીને સાથે રાખવી. આ ત્રણેમાંથી કશું કર્ભે નહીં.
તેણીને અલ્પકાલ માટે દિશા કે અનૂદિશાનો નિર્દેશ ક્રવો કે ધારણ ક્રવાનું પણ Wતું નથી.
[૧પ જો અન્ય ગણથી આવેલ સાધ્વી હોય તો યાવત સ્થાનની આલોચના, પ્રતિકમણ, નિંદા, ગહ, વ્યુત્સર્ગ, નિશદ્ધિ રે, ફરી પાપ કર્મ ન જવામાટે ઉધત થાય. તો તેમને યશાયોગ્ય પ્રાયશ્ચિત્ત તપો કર્મનો સ્વીઝર ફ્લાવીને ઉપસ્થાપિત ક્રવા કે ધારણ-સ્વીકાર કરવાનું ક્યું છે.
[૧પ૮] ખંડિત યાવત સંક્ષિણ આચારવાળા હોય અને અન્ય ગણથી આવેલા હોય એવા સાધુને
સેવિત દોષની આલોચના ચાવતુ દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વાર્જ ન ક્રાવી લે ત્યાં સુધી સાધુ અને સાધ્વીઓએ તેને ફરી
(૧) ચારિત્રમાં ઉપસ્થાપિત કરો. (૨) તેની સાથે સાંભોગિક માંડલી વ્યવહાર દ્રવો (૩) તેને સાથે રાખવો. આ ત્રણમાંથી કશું ક્યું નહીં. તેણીને અલ્પકાળ માટે દિશા કે અનદિશાનો નિર્દેશ ક્રવો કે ધારણ ક્રવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org