Book Title: Agam 36 Vyavahara Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 31
________________ ૪/૫ - ૯ ઉશો-૪ • વ્યવહારસૂત્રના આ ઉદ્દેશા-જમાં સૂત્ર-૯૫ થી ૧૨૬ છે એટલે કે ૩૨ સૂત્રો છે, તેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે. લ્પિ આચાર્ય અને ઉપાધ્યાયને શીયાળામાં અને ઉનાળામાં એલા વિહાર વો-વિયરવું ન કલ્પે. [૬] આચાર્ય અને ઉપાધ્યાયને શીયાળામાં અને ઉનાળામાં એક સાધુને સાથે લઈને વિહાર #વો કલ્પે છે. ૯િ૭, ૯૮] શીયાળા અને ઉનાળામાં ગણાવચ્છેદને એક સાધુ સાથે વિચરવું ન સ્પે. બે સાધુ સાથે વિચારવું સ્પે. [૯૯, ૧૦૦] વર્ષાકાળમાં આચાર્ય કે ઉપાધ્યાયને એક સાધુ સાથે રહેવાનું ન કલ્પે. બીજા બે સાધુ સાથે રહેવું સ્પે. [૧૦૧, ૧૦૨] વર્ષાકાળમાં ગણાવચ્છેદક્ત બે સાધુ સાથે રહેવું ન કલ્પ... બીજા ત્રણ સાધુ સાથે રહેવું સ્પે. [૧] શીયાળા અને ઉનાળામાં અનેક આચાયોં-ઉપાધ્યાયોને ગ્રામ યાવત્ રાજધાનીમાં પોત-પોતાની નિશ્રામાં રહેલાં એક સાધુને અને અનેક ગણાવચ્છાદળેને બન્ને સાધુઓને સાથે રાખીને વિહાર વો – વિયરવું કહ્યું છે. [૧૦] વષઋિતુમાં અનેક આચાર્યો કે ઉપાધ્યાયોને ગામ ચાવતુ રાજધાનીમાં પોત-પોતાના નિશ્રાવતી બન્ને સાધુઓને અને અનેક ગણાવયછેદકોને ત્રણ-ત્રણ સાધુ સાથે રહેવું સ્પે. [૧૦૫ ગ્રામનુગ્રામ વિચરતા સાધુ જેને અગ્રણી માનીને વિહાર કતાં હોય તે જો કાળધર્મ પામે તો બાકીના સાધુઓમાં જે સાધુ યોગ્ય હોય તેને અગ્રણી બનાવવો જોઈએ. જો બીજા કોઈ સાધુ અગ્રણી થવાને યોગ્ય ન હોય અને સ્વયં રાધિકે પણ આચારપક્ષ અધ્યયન પૂર્ણ ન રેલ હોય તો તેને માર્ગમાં વિશ્રામને માટે એક રાત્રિ રોકતા જે દિશામાં અન્ય સ્વધર્મ વિચરતા હોય તે દિશામાં જવું કહ્યું છે. માર્ગમાં તેને વિચરવાના લક્ષ્યથી રોકાવું કાતું નથી. જો રોગાદિ કારણ હોય તો અધિક રહેવું સ્પે. મેગાદિ સમાપ્ત થતાં જો કોઈ કહે કે હે આર્ય “એક બે રાત્રિ રોકાઓ' તો તેને એક કે બે રાત્રિ રહેવું કહ્યું છે. પરંતુ તેથી અધિક રહેવું ન કલ્પે. જો સાધુ ત્યાં વધારે રોકાય તો તે મર્યાદા ઉલ્લંઘનાને કારણે છેદ કે તપ પ્રાયશ્ચિત્ત આવે. [૧ વષવાસમાં રહેલ સાધુ, જેને અગ્રણીમાનીને રહેલા હોય અને જે તે કાળધર્મ પ્રાપ્ત થઈ જાય તો બાદ્ધ સાધુમાં જે સાધુ યોગ્ય હોય તેને પદવી ઉપર સ્થાપવા જોઈએ. શેષ સર્વ ક્શન સૂમ-૧૦૫ના શેષ આલાવા મુજબ જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55