Book Title: Agam 36 Vyavahara Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 28
________________ વ્યવહાર-દરુણ ૩ ]િ નિરદ્ધ– અભ પર્યાયવાળા સાધુ જે દિવસે દિક્ષા લે, તે જ દિવસે આચાર્ય કે ઉપાધ્યાય પદ આપવું કલ્પે છે. ભગવન 1 એમ ફેમ દ્દો છો ? સ્થવિરો દ્વારા તથારૂપથી ભાવિત પ્રીતિયુક્ત, વિશ્વસ્ત, સ્થિર, સંમત, પ્રમુદિત, અનુમત અને બહુમત અનેક લ હોય છે. તે ભાવિત પ્રીતિયુક્તાદિ કુળથી દીક્ષિત જો નિરુદ્ધ પરિવાળા સાધુ હોય તો તેને તે જ દિવસે આચાર્ય કે ઉપાધ્યાય પદ આપવું જો. [૫] આચાર્ય કે ઉપાધ્યાય કાળધર્મ પામે, ત્યાર પછી નિરુદ્ધ – અલ્પવર્ષના પર્યાયવાળા સાધુને આચાર્ય અથવા ઉપાધ્યાય પદ દેવાનું ક્યું છે. તેમને આચારપ્રપનો કંઈક અંશ અધ્યયન ક્રવાનું બાકી હોય અને તે અધ્યયન પૂર્ણ જવાનો સંલ્પ કરીને પૂર્ણ ક્રી લે તો તેમને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવાનું કહ્યું છે. પરંતુ જો તે શેષ અધ્યયન પૂર્ણ કસ્વાનો સંકલ્પ ક્રીને પણ તેને પૂર્ણ ન રે તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવું ન જો. [૬] નવદીક્ષિત બાળક કે તરુણ સાધુને આચાર્ય કે ઉપાધ્યાય જો કાળધર્મમરણ પામે તો તેમને આચાર્ય કે ઉપાધ્યાય વિના રહેવું કલ્પતું નથી. તેને પહેલા આચાર્યની અને પછી ઉપાધ્યાયની નિશ્રાનો સ્વીકાર કરીને જ રહેવું જોઈએ. ભગવન ! એમ શા માટે કહ્યું? સાધુ બેની નિશ્રામાં જ રહે છે. જેમ કે – (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય. ]િ નવદીક્ષિતા, બાલિક્ત કે તરુણી સાથ્થીએ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની જે કાળધર્મ પામે તો તેણીએ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની વિના રહેવું કલ્પતું નથી. ' તેણીએ પહેલાં આચાર્યની, પછી ઉપાધ્યાયની અને પછી પ્રવર્તિનીની નિશ્રા સ્વીકારીને રહેવું જોઈએ. ભગવન! એમ કેમ કહો છો ? શ્રમણીઓ ત્રણના નેતૃત્વમાં રહે છે – આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની. %િ) જો કોઈ સાધુ ગણને છોડીને મૈથુનનું સેવન ક્રે તો તેને તે કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય ચાવત ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ ક્રવું ન જ્યે, ]િ જો કંઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડ્યા વિના મૈથુનનું સેવન કરે તો ઉક્ત કારણોથી યાવજીવન, આચાર્ય ચાવત્ ગણાવયછેદક પદ દેવું કે ધારણ જવું ન કહ્યું. ૮િ) જો કોઈ ગણાવચ્છેદકપોતાનું પદ છોડીને મૈથુનનું સેવન કરે તો તેને ઉક્ત કરણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવત ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ ક્યું ન ભેં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55