Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદેશક-૫
303
आहच्च वीसुंभेज्जा अस्थियाइ त्थ काइ अण्णा उवसंपज्जणारिहा सा उवसंपज्जियव्वा ।
णत्थियाइ स्थ काइ अण्णा उवसंपज्जणारिहा तीसे य अप्पणो कप्पाए असमत्ते, एवं से कप्पइ एगराइयाए पडिमाए जण्णं-जण्णं दिसं अण्णाओ साहम्मिणीओ विहरंति तण्णं-तण्णं दिसं उवलित्तए ।।
णो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए, कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए । तंसि च णं कारणंसि णिट्ठियंसि परो वएज्जा-वसाहि अज्जे ! एगरायं वा दुरायं वा, एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए, णो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जं तत्थ एगरायाओ वा दुरायाओ वा परं वसइ सा संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- સાધ્વીઓ જેને અગ્રણી માનીને અર્થાત્ જે સાધ્વીના નેતૃત્વમાં ગ્રામાનુગ્રામ વિચારી રહ્યા હોય, તે મુખ્ય સાધ્વી કાળધર્મ પામે તો શેષ સાધ્વીઓમાં જે સાધ્વી યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા
.
અન્ય કોઈ સાધ્વી અગ્રણી થવા યોગ્ય ન હોય અને સ્વયંને પણ આચાર પ્રકલ્પ-નિશીથ સૂત્ર આદિ શાસ્ત્રનું અધ્યયન પૂર્ણ ન થયું હોય તો તેણે માર્ગમાં એક-એક રાત્રિ રોકાતાં-રોકાતાં જે દિશામાં અન્ય સાધર્મી સાધ્વીઓ વિચરતા હોય તે દિશામાં જવું જોઈએ.
તેણે માર્ગમાં વિચરવાના લક્ષથી રહેવું કલ્પતું નથી, રોગાદિનું કારણ હોય તો રહેવું કહ્યું છે. રોગાદિનું કારણ સમાપ્ત થઈ જાય અને કોઈ કહે કે હે આર્યા! એક કે બે રાત વધારે રહો, તો તેને એક કે બે રાત વધારે રહેવું કહ્યું છે, એક કે બે રાતથી વધારે રહેવું કલ્પતું નથી. જો તે સાધ્વી એક કે બે રાતથી વધારે રહે, તો મર્યાદાના ઉલ્લંઘનને કારણે તે સાધ્વી દીક્ષા છેદ અથવા તપ૩૫ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. |१२ वासावासं पज्जोसविया णिग्गंथी य जं पुरओ काउं विहरइ, सा य आहच्च वीसुभेज्जा अत्थियाइ त्थ काइ अण्णा उवसंपज्जणारिहा सा उवसंपिज्जियव्वा।
णत्थियाइ त्थ काइ अण्णा उवसंपज्जणारिहा तीसे य अप्पणो कप्पाए असमत्ते एवं से कप्पइ एगराइयाए पडिमाए जण्णं-जण्णं दिसं अण्णाओ साहम्मिणीओ विहरंति तण्णं-तण्णं दिसं उवलित्तए ।
णो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए, कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए । तंसि च णं कारणंसि णिट्ठियंसि परा वएज्जा- वसाहि अज्जे ! एगरायं वा दुरायं वा । एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए । णो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जं तत्थ एगरायाओ वा दुरायाओ वा परं वसइ सा संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ – સાધ્વીઓ જેને અગ્રણી માનીને અર્થાત્ જે સાધ્વીના નેતૃત્વમાં ચાતુર્માસમાં રહ્યા હોય, તે