Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 198
________________ શ્રીવ્યવહાર સૂત્ર બૃહદ્કલ્પ ઉ. ૫ માં સાધ્વીને એકલા ગોાચરી જવાનો નિષેધ છે, તેથી આ પ્રતિમાઓમાં સ્વતંત્ર ગોચરી લાવનાર સાધ્વીની સાથે પણ અન્ય સાધ્વીઓને રાખવા આવશ્યક છે પરંતુ ગોચરી તો તે સ્વયં જ કરે છે. આ પ્રતિમાઓને પણ સૂત્રમાં ભિક્ષુપ્રતિમા કહી છે, પરંતુ તેને ધારણ કરવામાં બાર ભિક્ષુપ્રતિમાઓની જેમ પૂર્વનું જ્ઞાન અથવા વિશિષ્ટ સંહનનની આવશ્યકતા નથી. भोड-प्रतिभा : ૩૫૪ | ४१ दो पडिमाओ पण्णत्ताओ, तं जहा- खुड्डिया वा मोयपडिमा महल्लिया वा मोयपडिमा । खुड्डियण्णं मोयपडिमं पडिवण्णस्स अणगारस्स कप्पइ पढमसरय-कालसमयंसि वा चरिम- णिदाह- कालसमयंसि वा, बहिया गामस्स वा जाव रायहाणीए वा वणंसि वा वणदुग्गंसि वा पव्वयंसि वा पव्वयदुग्गंसि वा । भोच्चा आरुभइ, चोद्दसमेणं पारे । अभोच्चा आरुभइ, सोलसमेण पारेइ । जाएजाए मोए आगच्छइ ताए-ताए आईयव्वे, दिया आगच्छइ आईयव्वे, राई आगच्छइ णो आईयव्वे । सपाणे मत्ते आगच्छइ णो आईयव्वे, अप्पाणे मत्ते आगच्छइ आईयव्वे । सबीए मत्ते आगच्छइ णो आईयव्वे, अबीए मत्ते आगच्छइ आईयव्वे। ससणिद्धे मत्ते आगच्छइ णो आईयव्वे, अससणिद्धे मत्ते आगच्छइ आईयव्वे । ससरक्खे मते आगच्छइ णो आईयव्वे, अससरक्खे मत्ते आगच्छइ आईयव्वे । जावइए जावइए मोए आगच्छइ, तावइए - तावइए सव्वे आईयव्वे, तं जहा- अप्पे वा, बहुए वा । एवं खलु एसा खुड्डिया मोयपडिमा अहासुत्तं जाव आणाए अणुपालिया भवइ । भावार्थ :- जे प्रतिभाओ डडी छे भेभ - (१) नानी भोड (प्रसवएा) प्रतिभा (२) मोटी भोड ( પ્રસ્રવણ) પ્રતિમા. નાની પ્રસ્રવણપ્રતિમા શરદકાળના પ્રારંભમાં અથવા ગ્રીષ્મકાળના અંતમાં ગામની બહાર યાવત્ રાજધાનીની બહાર, વનમાં, વનદુર્ગમાં, પર્વત ઉપર, પર્વતદુર્ગમાં અણગારને ધારણ કરવી કલ્પે છે. જો તે ભોજન કરીને તે દિવસે આ પ્રતિમાને ધારણ કરે તો છ ઉપવાસથી તેને પૂર્ણ કરે અને જો ભોજન કર્યા વિના અર્થાત્ ઉપવાસના દિવસે આ પ્રતિમાને ધારણ કરે, તો સાત ઉપવાસથી તેને પૂર્ણ કરે છે. આ પ્રતિમામાં સાધુને જેટલીવાર પ્રસવણ થાય તેટલીવાર પી લેવું જોઈએ. દિવસે પ્રસવણ થાય, તો તે પીવું જોઈએ. રાત્રે થાય, તો તે પીવું ન જોઈએ. પ્રસવણ કૃમિવાળુ હોય તો પીવું ન જોઈએ, કૃમિરહિત આવે તો પીવું જોઈએ; વીર્ય સહિત હોય તો પીવું ન જોઈએ, વીર્ય રહિત હોય તો પીવું જોઈએ; ચિકાશયુક્ત હોય તો પીવું ન જોઈએ, ચિકાશરહિત હોય તો પીવું જોઈએ, રજ સહિત હોય તો પીવુ ન જોઈએ, રજરહિત હોય તો પીવું જોઈએ; અલ્પ કે અધિક જેટલું જેટલું પ્રસવણ થાય તેટલું બધું પી લેવું જોઈએ. આ રીતે આ નાની મોક પ્રતિમા સૂત્ર અનુસાર યાવત્ જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. ४२ महल्लियं णं मोयपडिमं पडिवण्णस्स अणगारस्स कप्पइ पढम-सरयकालसमयंसि वा, चरम- णिदाह कालसमयंसि वा बहिया गामस्स वा जाव रायहाणिए वा वर्णसि वा वणदुग्गंसि वा पव्वयंसि वा पव्वयदुग्गंसि वा, भोच्चा

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234