Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
350
શ્રીવ્યવહાર સૂત્ર
ઉદ્દેશક-૧૦ 2222222PPPPPP બે પ્રકારની ચંદ્ર પ્રતિમાઓ - | १ दोपडिमाओ पण्णत्तो, तंजहा- जवमज्जा य चंदपडिमा, वइरमज्झा य चंदपडिमा । जवमज्झं णं चंदपडिम पडिवण्णस्स अणगारस्स मासं णिच्चं वोसट्ठकाए चियत्तदेहे । जे केइ परीसहोवसग्गा समुप्पज्जति तं जहा-दिव्वा वा माणुस्सगा वा तिरिक्खजोणिया वा अणुलोमा वा पडिलोमा वा तत्थ अणुलोमा ताव वंदेज्जा वा णमंसेज्जा वा सक्कारेज्जा वा सम्माणेज्जा वा कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासेज्जा तत्थ पडिलोमा ताव अण्णयरेणं दंडेण वा अट्ठीण वा जोत्तेण वा वेत्तेण वा कसेण वा काए आउडेज्जा ते सव्वे उप्पण्णे सम्म सहेज्जा खमेज्जा तितिक्खेज्ज्जा अहियासेज्जा । भावार्थ :- प्रतिभामोडी छ, भ3 (१) यवमध्ययंद्रप्रतिमा (२) १४ मध्ययंद्र प्रतिमा યુવમધ્યચંદ્ર પ્રતિમાનો સ્વીકાર કરનાર સાધુ એક માસ સુધી નિત્ય શરીરના પરિકર્મથી તથા શરીરના મમત્વથી રહિત થઈને રહે છે. તે સમયે કોઈ દેવ, મનુષ્ય અને તિર્યચકૃત અનુકૂળ અથવા પ્રતિકૂળ પરીષહ અને ઉપસર્ગ ઉત્પન્ન થાય, જેમ કે- કોઈ વંદન, નમસ્કાર, સત્કાર, સન્માન, કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને જ્ઞાનરૂપ માનીને સેવા કરવારૂપ અનુકૂળ પરીષહ અને ઉપસર્ગ ઉત્પન્ન થાય અથવા દંડ, હાડકા, ધુંસર, નેતર, ચાબુકથી શરીર પર પ્રહાર કરવારૂપ પ્રતિકુળ પરીષહ અને ઉપસર્ગ ઉત્પન્ન થાય, તો તે ઉત્પન્ન થયેલા સર્વે અનુકૂળ, પ્રતિકૂળ પરીષહ અને ઉપસર્ગોને પ્રસન્ન ચિત્ત એટલે ખિન્ન થયા વિના સમભાવે સહન કરે, તે વ્યક્તિ પ્રત્યે ક્ષમાભાવ ધારણ કરે, વીરતાપૂર્વક સહન કરે અને શાંતિથી આનંદનો અનુભવ કરતાં સહન કરે. । २ जवमज्झणं चंदपडिम पडिवण्णस्स अणगारस्स, सुक्कपक्खस्स पाडिवए से कप्पइ एगा दत्ती भोयणस्स पडिग्गाहेत्तए, एगा पाणस्स, सव्वेहिं दुप्पयं चउप्पयाइएहिं आहारकंखीहिं सत्तेहिं पडिणियत्तेहिं, अण्णायउंछ सुद्धोवहडं णिज्जूहित्ता बहवे समण माहण-अतिहि-किवण वणीमगा, कप्पइ से एगस्स भुंजमाणस्स पडिग्गाहेत्तए, णो दोण्हं णो तिण्हं णो चउण्हं णो पंचण्ह, णो गुठ्विणीए, णो बालवच्छाए णो दारगं पेज्जमाणीए, णो अंतो एलुयस्स दो वि पाए साहटु दलमाणीए, णो बाहिं एलुयस्स दो वि याए साहटु दलमाणीए । अह पुण एवं जाणेज्जा-एगं पायं अंतो किच्चा, एगं पायं बाहिं किच्चा एलुयं विक्खभइत्ता एवं दलयइ, एवं से कप्पइ पडिग्गाहित्तए । एवं णो दलयइ ए वं से णो कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- યવમધ્યચંદ્ર પ્રતિમાના આરાધક સાધુએ શુકલપક્ષની પ્રતિપદા (સુદ એકમ)ના દિવસે