________________
શ્રીવ્યવહાર સૂત્ર
બૃહદ્કલ્પ ઉ. ૫ માં સાધ્વીને એકલા ગોાચરી જવાનો નિષેધ છે, તેથી આ પ્રતિમાઓમાં સ્વતંત્ર ગોચરી લાવનાર સાધ્વીની સાથે પણ અન્ય સાધ્વીઓને રાખવા આવશ્યક છે પરંતુ ગોચરી તો તે સ્વયં જ કરે છે. આ પ્રતિમાઓને પણ સૂત્રમાં ભિક્ષુપ્રતિમા કહી છે, પરંતુ તેને ધારણ કરવામાં બાર ભિક્ષુપ્રતિમાઓની જેમ પૂર્વનું જ્ઞાન અથવા વિશિષ્ટ સંહનનની આવશ્યકતા નથી.
भोड-प्रतिभा :
૩૫૪
| ४१ दो पडिमाओ पण्णत्ताओ, तं जहा- खुड्डिया वा मोयपडिमा महल्लिया वा मोयपडिमा । खुड्डियण्णं मोयपडिमं पडिवण्णस्स अणगारस्स कप्पइ पढमसरय-कालसमयंसि वा चरिम- णिदाह- कालसमयंसि वा, बहिया गामस्स वा जाव रायहाणीए वा वणंसि वा वणदुग्गंसि वा पव्वयंसि वा पव्वयदुग्गंसि वा । भोच्चा आरुभइ, चोद्दसमेणं पारे । अभोच्चा आरुभइ, सोलसमेण पारेइ । जाएजाए मोए आगच्छइ ताए-ताए आईयव्वे, दिया आगच्छइ आईयव्वे, राई आगच्छइ णो आईयव्वे । सपाणे मत्ते आगच्छइ णो आईयव्वे, अप्पाणे मत्ते आगच्छइ आईयव्वे । सबीए मत्ते आगच्छइ णो आईयव्वे, अबीए मत्ते आगच्छइ आईयव्वे। ससणिद्धे मत्ते आगच्छइ णो आईयव्वे, अससणिद्धे मत्ते आगच्छइ आईयव्वे । ससरक्खे मते आगच्छइ णो आईयव्वे, अससरक्खे मत्ते आगच्छइ आईयव्वे । जावइए जावइए मोए आगच्छइ, तावइए - तावइए सव्वे आईयव्वे, तं जहा- अप्पे वा, बहुए वा । एवं खलु एसा खुड्डिया मोयपडिमा अहासुत्तं जाव आणाए अणुपालिया भवइ ।
भावार्थ :- जे प्रतिभाओ डडी छे भेभ - (१) नानी भोड (प्रसवएा) प्रतिभा (२) मोटी भोड ( પ્રસ્રવણ) પ્રતિમા. નાની પ્રસ્રવણપ્રતિમા શરદકાળના પ્રારંભમાં અથવા ગ્રીષ્મકાળના અંતમાં ગામની બહાર યાવત્ રાજધાનીની બહાર, વનમાં, વનદુર્ગમાં, પર્વત ઉપર, પર્વતદુર્ગમાં અણગારને ધારણ કરવી કલ્પે છે. જો તે ભોજન કરીને તે દિવસે આ પ્રતિમાને ધારણ કરે તો છ ઉપવાસથી તેને પૂર્ણ કરે અને જો ભોજન કર્યા વિના અર્થાત્ ઉપવાસના દિવસે આ પ્રતિમાને ધારણ કરે, તો સાત ઉપવાસથી તેને પૂર્ણ કરે છે. આ પ્રતિમામાં સાધુને જેટલીવાર પ્રસવણ થાય તેટલીવાર પી લેવું જોઈએ. દિવસે પ્રસવણ થાય, તો તે પીવું જોઈએ. રાત્રે થાય, તો તે પીવું ન જોઈએ. પ્રસવણ કૃમિવાળુ હોય તો પીવું ન જોઈએ, કૃમિરહિત આવે તો પીવું જોઈએ; વીર્ય સહિત હોય તો પીવું ન જોઈએ, વીર્ય રહિત હોય તો પીવું જોઈએ; ચિકાશયુક્ત હોય તો પીવું ન જોઈએ, ચિકાશરહિત હોય તો પીવું જોઈએ, રજ સહિત હોય તો પીવુ ન જોઈએ, રજરહિત હોય તો પીવું જોઈએ; અલ્પ કે અધિક જેટલું જેટલું પ્રસવણ થાય તેટલું બધું પી લેવું જોઈએ. આ રીતે આ નાની મોક પ્રતિમા સૂત્ર અનુસાર યાવત્ જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે.
४२ महल्लियं णं मोयपडिमं पडिवण्णस्स अणगारस्स कप्पइ पढम-सरयकालसमयंसि वा, चरम- णिदाह कालसमयंसि वा बहिया गामस्स वा जाव रायहाणिए वा वर्णसि वा वणदुग्गंसि वा पव्वयंसि वा पव्वयदुग्गंसि वा, भोच्चा