Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શાસ્ત્રોદ્ધાર સમિતિના આગમા અંગે અભિપ્રાય.
૩૬
દક્ષિણ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, પંજામ અને હાલમાં ગુજરાત સૌરાષ્ટ્રમાં વિચરી રહેલા ઉગ્ર વિહારી પૂ. મહાસતીજી શ્રી રંભાકુંવરજી તથા પ્રસિદ્ધ વ્યાખ્યાની વિવિધ ભાષા વિશારદા પૂ. મહાસતીજી શ્રી સુમતિકુંવરજીને, પૂજ્ય શ્રી ૧૦૦૮ શ્રી ઘાસીલાલજી મ. સા. નિર્મિત જૈનાગમની સંસ્કૃત ટીકા તથા હિન્દી-ગુજરાતી ભાષાંતર પર અભિપ્રાય :
ૐ નમા સિદ્ધાણુ
શાસ્ત્ર વિશારદ શ્રદ્ધેય પડિત રત્ન પૂજ્ય આચાર્ય મુનિશ્રી શ્વાસીલાલજી મહારાજ સાહેબ જૈનાગમાના એક વિદ્વાન, વૃદ્ધવિચારક અને ઉત્તમ લેખક છે.
સાહિત્ય સર્જન એ તેમનાં જીવનના એક ઉત્તમ સોંપ છે. સામાજિક પ્રપ ચેાથી દૂર રહી, અથાગ પરિશ્રમ દ્વારા વિરચિત, સંપાદિત અને અનુવાદિત અનેક ગ્રંથા તેમના દ્વારા પ્રકાશિત થયા છે, જે તમામ જેનાને માટે ચિંતન,, મનન અને અધ્યયનઅધ્યાપન માટે એક અપૂર્વ સાધન રૂપ છે. આવું ઉત્તમ સાહિત્ય તૈયાર કરીને તેઓશ્રીએ સાહિત્ય સેવીના મહાન પદ્મને દીપાવ્યું છે.
આગમના રહસ્યોથી અભિજ્ઞ (અજાણ ) આજની પ્રજામાં શ્રદ્ધેય શ્રી મહારાજ સાહેબનું સાહિત્ય અત્યંત ઉપયોગી છે, તેમ હું માનું છું.
અમદાવાદ તા. ૧-૫-૫૮
આર્ટ્સ-સુમતિ વર.
ARARABEHEHEHEHE AF BF
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર