Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मुनिकुमुदचन्द्रिका टीका, मूलश्री-मूलदत्तयोश्चरितम्.
१६३ जंबवईए देवीए अत्तए' तत्र खलु द्वारावत्यां नगर्या कृष्णस्य वासुदेवस्य पुत्रो जाम्बवत्या देव्या आत्मजः अङ्गजातः, 'संबे नाम कुमारे होत्था' साम्बो नाम कुमार आसीत् । यो हि कुमारः ‘अहीण' अहीन०=अहीनपञ्चेन्द्रियशरीर आसीत् । ' तस्स णं संबस्स कुमारस्स ' तस्य खलु साम्बस्य कुमारस्य 'मूलसिरी नामं भारिया होत्था ' मूलश्री म भार्याऽसीत्, ‘वण्णओ०' वर्णकः- अस्या वर्णनं पूर्ववद्विज्ञेयम् । तत्र द्वारावत्याम् ‘अरहा अरिहनेमी समोसढे ' अर्हन् अरिष्टनेमिः समवसृतः, 'कण्हे णिग्गए' कृष्णो निर्गतः , 'मूलसिरी वि णिग्गया' मूलश्रीरपि निर्गता, 'जहा पउमावई' यथा पदमावती 'नवरं' विशेषः, 'देवाणुप्पिया ! कण्हं वासुदेवं आपुच्छामि' हे देवानुप्रिय ! कृष्णं वासुदेवमापृच्छामि । साम्बकुमारः पूर्वमेव प्रबजितस्तस्मादियं में कृष्ण वासुदेव के पुत्र जाम्बवती देवी के आत्मज साम्ब नामक कुमार थे, जो सर्वाङ्गसुन्दर थे । उस साम्बकुमार की पत्नी का नाम मूलश्री था । जी अत्यन्त सुन्दरी और कोमलाङ्गी थी। उस नगर में अर्हत् अरिष्टनेमी पधारे । कृष्ण उनके दर्शन के लिये गये । मूलश्री भी भगवान के दर्शन के निमित्त पद्मावती के समान गयी। भगवान ने धर्मकथा कही । धर्मकथा सुनकर परिषद् अपने-अपने घर लौट गयी। कृष्ण भी भगवान को वन्दन नमस्कार कर लौट गये। उसके बाद मूलश्रीने भगवान से कहा-हे भदन्त ! कृष्ण वासुदेव की आज्ञा लेकर आपके समीप प्रव्रजित होना चाहती हूँ । साम्बकुमार पहले ही प्रव्रजित होगये इसलिये मूलश्रीने कृष्ण વાસુદેવ હતા. તે દ્વારકા નગરીમાં કૃષ્ણ વાસુદેવના પુત્ર અને જાંબવતી દેવીના આત્મજ સાંબ નામે કુમાર હતા, જે સર્વાંગસુંદર હતા. તે સાંબ કુમારની પત્નીનું નામ મૂલશ્રી હતું, જે અત્યંત સુંદર તથા કોમલાંગી હતી. તે નગરીમાં અહત અરિષ્ટનેમિ પધાર્યા. કૃષ્ણ તેમનાં દર્શન માટે ગયા. મૂલથી પણ ભગવાનનાં દર્શનના નિમિત્તે પદ્માવતીની પેઠે ગઈ. ભગવાને ધર્મકથા કહી. ધર્મકથા સાંભળી પરિષદ્ પિતપોતાને ઘરે પાછી ગઈ. કૃષ્ણ પણ ભગવાનને વંદન નમસ્કાર કરી પાછા ગયા. ત્યાર પછી મૂલશ્રીએ ભગવાનને કહ્યું – હે ભદન્ત! કૃષ્ણ વાસુદેવની આજ્ઞા લઈને આપની પાસે હું પ્રવ્રજિત થવા ચાહું છું. સાંબકુમાર પહેલાં જ પ્રવ્રજિત થઈ ગયા હતા તેથી
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર