Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२२
अन्तकृतदशाङ्गसूत्रे आसीत् । स सुमुखः कुमारो यौवनमनुप्राप्तः 'पण्णासं कण्णाओ' पञ्चाशत् कन्याः= राजकन्याः परिणीतवान् । परिणये ‘पन्नासं दाओ' पञ्चाशद्विधो दायो लब्धः, यावत्स प्रजितः । अनन्तरम् 'चोद्दस पुन्वाइं अहिज्जाइ' चतुर्दश पूर्वाणि अधीते । तस्य सुमुखस्यानगारस्य 'बीसं वासाइं परियाओ' विंशति वर्षाणि पर्यायः, पर्याय दीक्षापर्यायः; ‘सेसं तं चेव जाव सेत्तुंजे सिद्धे' शेषं तदेव यावत् शत्रुञ्जये सिद्धः, अनन्तरम् 'निक्खेवओ' निक्षेपका उपसंहारवाक्यम् --- ‘एवं खलु जम्बूः ! श्रमणेन भगवता यावत्संपाप्तेन अष्टमस्य अङ्गस्य अन्तकृतदशानां तृतीयस्य वर्गस्य नवमस्य अध्ययनस्य अयमर्थः प्रज्ञप्तः' इत्येवं विज्ञातव्यम् ॥ सू० ९॥ के समान ही था। उस कुमार का नाम सुमुख था। यौवन-अवस्था प्राप्त होने पर उस कुमार का विवाह पचास राजकन्याओं के साथ हुआ और विवाह में कन्याओं के मातापिता की तरफ से पचासपचास तरह का कुमार को दहेज मिला । अनन्तर जब भगवान् अर्हत् अरिष्टनेमि पधारे तब उनकी वाणी सुनकर वे उनके पास, वैराग्य से प्रव्रजित होगये । एवं थोडे काल में ही उन्होंने चौदह पूर्वो का अध्ययन किया और बीस वर्ष पर्यन्त चारित्र पर्याय का पालन किया। अंतिम समय में सन्थारा करके शत्रुञ्जय पर्वत पर मोक्ष को प्राप्त हुए।
हे जम्बू ! श्रमण भगवान् महावीरने अन्तकृतदशा-नामक आठवें अंग के तृतीय-वर्ग-सम्बन्धी नववें अध्ययन के भाव का इस प्रकार से वर्णन किया है ॥ ९ ॥ પ્રકારમાં ગૌતમના જેવું જ હતું તે કુમારનું નામ સુમુખ હતું. યુવાવસ્થા પ્રાપ્ત થતાં તે કુમારના વિવાહ પચાસ રાજકન્યાઓની સાથે થયા અને વિવાહમાં કન્યાઓના માતા-પિતા તરફથી પચાસ-પચાસ તરેહના દહેજ કુમારને મળ્યા. થોડા સમય પછી
જ્યારે ભગવાન અહંત અરિષ્ટનેમિ પધાર્યા ત્યારે તેઓની વાણી સાંભળી ભગવાનની પાસે તેઓ વૈરાગ્યથી પ્રવ્રુજિત થઈ ગયા. થોડાજ વખતમાં તેમણે ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું અને વશ વરસ પર્યન્ત ચારિત્રપર્યાયનું પાલન કર્યું. અંતિમ સમયે સંથારો કરીને શત્રુંજય પર્વત ઉપર મોક્ષને પ્રાપ્ત થયા.
હે જમ્મુ શ્રમણ ભગવાન મહાવીરે અન્નકૃતદશા નામે આઠમા અંગના તૃતીયવર્ગ-સંબંધી નવમા અધ્યયનને ભાવ આ પ્રકારે વર્ણન કર્યો છે. (સૂ) ૮)
શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર