Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બીજી આવૃત્તિની પ્રસ્તાવના
આ ઉપગી શાસ્ત્રની પ્રથમ આવૃત્તિની ૫૦૦ કેપી ખલાસ થવાથી આ બીજી આવૃત્તિ ૧૦૦૦) કેપી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
અમને આશા છે કે જૈન સમાજ તેને પૂરતો લાભ લઈ આત્મકલ્યાણ કાર્યમાં આગળ વધશે.
આ સમિતિ પૂજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ દ્વારા તૈયાર કરેલાં શાસ્ત્રો પ્રસિદ્ધ કરી બનતી સેવા કરે છે તેમાં આપના પૂરા સહકારની આશા રાખવી તે અસ્થાને તે નથી ને ?
સેવકે,
રા જ કે ટ, તા. ૧–૯–૧૫૮
માનદ મંત્રીઓ.
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર