Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati Publisher: Guru Pran Prakashan Mumbai View full book textPage 7
________________ ( L N S) . સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. ગુરુદેવ ( શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે.. સમર્પણ ગુર-ઉકીર્ત - પરમ પૂરૂષનાં પરમાગમો, પચાવ્યાં પ્રાણે પંથાવારમાં, ') ? -ગોંડલ ગચ્છના ગુરુવર્યોની, ગરમા ગુંજાવી ગ્રામાનુગ્રામમાં, સ્યાદ્વાદળી સરગમ સંભળાવી, સંગઠબળ સ્થાપ્યું સમાજમાં, પૂ. જય માણેકબા અંતેવાસી, વસી ગયા જળ-જાળા પ્રાણમાં. ઉર્જા ઉજાગર મુરઝાયેલી મસિકની મુસ્કાન ચેતાવી ભાવ પ્રાણે પલકમાં, કિંચિત્ વૃદ્ધોપાસના ગુરુવર્યાની, ફલીભૂત થઈ અને જીવનમાં, શતિ-ગિરીશ ગુરુવર્યોની પુષ્ટિ મળી આનંદ છાયો રોમે રોમમાં, અણમોલ અવસર લાધ્યો પ્રભુ ફરવા આગમ અવગાહી માં. અર્પણ વાવના પ્રવચન દ્વાશ પરમાર્થ સમજાવી આપી અમો આ-ગમ, નિગ્રંથ નિજાનંદની મોજ માણવા લય-વિક્ષેપની આપી નિગમ, વિશગ-વિતિ-વિલય-વિવેકે વિષયાભિલાષણો કરીએ વિરામ, પર પ્રાણને પામવા સમર્પિએ અનુવાદળો આ પરમાગમ | - “આર્ચા મુકત - લીલમ'Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 262